36,217
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જક્ષણી|રામનારાયણ વિ. પાઠક}} | {{Heading|જક્ષણી|રામનારાયણ વિ. પાઠક}} | ||
{{center|૧}} | {{center|૧}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું ભાતું કરતી હતી, ત્યાં એમનાં પગલાં સંભળાયાં. હું એમના પગ બરાબર વરતું છું. ક્યારે ગમગીન છે, ક્યારે ઉત્સાહમાં હોય છે, ક્યારે વિચાર કરતા કરતા ટહેલતા હોય છે, એ બધું વરતું છું. એમના પગ ઉત્સાહથી ઊપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહે: 'કેમ?' પણ મને ભાતું કરતી જોઈ અચકાઈ ગયા, 'કેમ, આ શું આદર્યું છે? | હું ભાતું કરતી હતી, ત્યાં એમનાં પગલાં સંભળાયાં. હું એમના પગ બરાબર વરતું છું. ક્યારે ગમગીન છે, ક્યારે ઉત્સાહમાં હોય છે, ક્યારે વિચાર કરતા કરતા ટહેલતા હોય છે, એ બધું વરતું છું. એમના પગ ઉત્સાહથી ઊપડ્યા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહે: 'કેમ?' પણ મને ભાતું કરતી જોઈ અચકાઈ ગયા, 'કેમ, આ શું આદર્યું છે? | ||
મેં કહ્યું : ‘ભાતું કરું છું. બપોરની ટ્રેનમાં જાઉં છું.’ | મેં કહ્યું : ‘ભાતું કરું છું. બપોરની ટ્રેનમાં જાઉં છું.’ | ||
| Line 43: | Line 41: | ||
અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કાંઈ ન સૂઝે ત્યારે પણ એ સૂઝે છે. મેં કપડાં પહેર્યાં, ઊઠ્યો, કમાડ વાસવા ગયો ત્યાં પૂછડું હલાવતી મોતી પાસે આવી. તે પણ અત્યારે ગમગીન થઈને બેઠી હતી. વિરહમાં કાવ્ય સ્ફુરે છે. મને નીચેનું કાવ્ય સ્ફુર્યું : | અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કાંઈ ન સૂઝે ત્યારે પણ એ સૂઝે છે. મેં કપડાં પહેર્યાં, ઊઠ્યો, કમાડ વાસવા ગયો ત્યાં પૂછડું હલાવતી મોતી પાસે આવી. તે પણ અત્યારે ગમગીન થઈને બેઠી હતી. વિરહમાં કાવ્ય સ્ફુરે છે. મને નીચેનું કાવ્ય સ્ફુર્યું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>कञ्चिद् भर्थ्याः स्मरसि रसिके त्वं हि तस्याः प्रियेति ।</poem>}} | {{Block center|'''<poem>कञ्चिद् भर्थ्याः स्मरसि रसिके त्वं हि तस्याः प्रियेति ।</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફુર્યો: | તેનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફુર્યો: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ધણિયાણીને સ્મર છ કનિ, તું વ્હાલી તેની હતી તે?</poem>}} | {{Block center|'''<poem>ધણિયાણીને સ્મર છ કનિ, તું વ્હાલી તેની હતી તે?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તમને આમાં દોષો લાગશે. પણ મોતી તો આ સમજી ગઈ. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસ્યું. | તમને આમાં દોષો લાગશે. પણ મોતી તો આ સમજી ગઈ. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસ્યું. | ||