ગુજરાતી નારીસંપદા : કવિતા/ઊડવું ગમે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
{{Block center|<poem>ઊડવું ગમે, મને ઊડવું ગમે,  
{{Block center|<poem>ઊડવું ગમે, મને ઊડવું ગમે,  
{{Right|પૃથ્વીના વાસ મને ઊણા પડે.}}
{{Right|પૃથ્વીના વાસ મને ઊણા પડે.}}
ઊડી ઊડી ઊંચે જાઉં, આભલાંની સાથ વસું,  
ઊડી ઊડી ઊંચે જાઉં, આભલાંની સાથ વસું,  
{{Right|સૂરજ ને ચંદ્ર સાથ ખેલું હસું; }}
{{Right|સૂરજ ને ચંદ્ર સાથ ખેલું હસું; }}
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ  
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ  
{{Right|પૃથ્વીના વાસ મને ઊણા પડે.}}
{{Right|પૃથ્વીના વાસ મને ઊણા પડે.}}
પૃથ્વીના મહેલ છોડું, માનવીનો સાથ છોડું,  
પૃથ્વીના મહેલ છોડું, માનવીનો સાથ છોડું,  
{{Right|પંખીની જેમ ઊંચે ઊંચે ઊડું; }}
{{Right|પંખીની જેમ ઊંચે ઊંચે ઊડું; }}
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ  
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ  
{{Right|પૃથ્વીના વાસ મને ઊણા પડે.}}
{{Right|પૃથ્વીના વાસ મને ઊણા પડે.}}
ભીંત નહીં, દ્વાર નહીં, પવન પાંખે વિચરૂં,  
ભીંત નહીં, દ્વાર નહીં, પવન પાંખે વિચરૂં,  
{{Right|વ્યોમમાં અનંત એમ ઘૂમતી ફરું, }}
{{Right|વ્યોમમાં અનંત એમ ઘૂમતી ફરું, }}
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ  
મને ઊડવું ગમે, મને ઊડવું ગમેઃ  
{{Right|પૃથ્વીના વાસ મને ઊણા પડે.}}
{{Right|પૃથ્વીના વાસ મને ઊણા પડે.}}
પૃથ્વીને વાસ, શુષ્ક માનવીના સાથમાં,  
પૃથ્વીને વાસ, શુષ્ક માનવીના સાથમાં,  
{{Right|હૈયાના ભાવ મારા દાઝી ઊઠે; }}
{{Right|હૈયાના ભાવ મારા દાઝી ઊઠે; }}