આત્મપરિચય/માંહ્યલો ડોલ્યો નથી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|માંહ્યલો ડોલ્યો નથી|}} {{Poem2Open}} પાસે બેઠેલી મિત્સુ કહે છે : ‘ર...")
 
No edit summary
 
Line 18: Line 18:
પૃથ્વીની બે પ્રકારની ગતિ છે : એ પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે. આ બંને ગતિને સમ્બન્ધ છે. નિબન્ધોમાં આવી આત્મનેપદી ગતિ કરવી મને ગમે છે. કાવ્યથી તો બધું જ રસાયેલું છે. પ્રદક્ષિણા કરવાને નિમિત્તરૂપ સૂર્ય સહજલભ્ય બન્યો નથી છતાં સર્જન એને માટેની જ શોધ છે. મૌન અને નિ:શબ્દતા મારે માટે તો નોળવેલ જેવાં છે. તાત્ત્વિક ઊહાપોહ ગમે છે પણ વ્યક્તિને કેન્દ્રમાં રાખી થતી જીભાજોડીથી દૂર રહું છું. આખરે એકલતાના જ ગર્ભમાં ફરી પ્રવેશવાની ક્ષણ આવશે.

૧૪-૬-૮૪
૧૪-૬-૮૪
(સર્જકની આન્તરકથા સં. ઉમાશંકર જોશી
(સર્જકની આન્તરકથા સં. ઉમાશંકર જોશી)
{{Poem2Close}}
{{Poem2Close}}