સરળ અલંકાર-વિવેચન/માલોપમા: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
જેમકે : | જેમકે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પુરુષ-પ્રકૃતિ જેવાં, અગ્નિ-અગ્નિશિખા સમાં, | {{Block center|'''<poem>પુરુષ-પ્રકૃતિ જેવાં, અગ્નિ-અગ્નિશિખા સમાં, | ||
સારસ-સારસી જેવાં, ફરે છે સાથ સાથમાં; | સારસ-સારસી જેવાં, ફરે છે સાથ સાથમાં; | ||
શશીની જ્યોત્સનામાં મૃદુ મૃદુ ફરે છે પતિ-સતી. | શશીની જ્યોત્સનામાં મૃદુ મૃદુ ફરે છે પતિ-સતી. | ||
{{right|(પ્રજારામ રાવળ)}}</poem>}} | {{right|(પ્રજારામ રાવળ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં પતિ-પત્નીને પુરુષપ્રકૃતિ સાથે, અગ્નિ અને અગ્નિશિખા સાથે ને સારસ-સારસી સાથે સરખાવ્યાં છે, ત્રણ જુદાં જુદાં ઉપમાનો દ્વારા, માટે આ માલોપમા કહેવાય. હવે નીચેનું ઉદાહરણ જુઓઃ | અહીં પતિ-પત્નીને પુરુષપ્રકૃતિ સાથે, અગ્નિ અને અગ્નિશિખા સાથે ને સારસ-સારસી સાથે સરખાવ્યાં છે, ત્રણ જુદાં જુદાં ઉપમાનો દ્વારા, માટે આ માલોપમા કહેવાય. હવે નીચેનું ઉદાહરણ જુઓઃ | ||
| Line 18: | Line 18: | ||
એવો જ નીચેનો દાખલ જુઓ: | એવો જ નીચેનો દાખલ જુઓ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અંધકાર અલૌકિક હતો : | {{Block center|'''<poem>અંધકાર અલૌકિક હતો : | ||
યમદંડના કિરણજૂથ સમાન, | યમદંડના કિરણજૂથ સમાન, | ||
વિબુધોના આત્મામાં વસે છે એવો, | વિબુધોના આત્મામાં વસે છે એવો, | ||
| Line 25: | Line 25: | ||
પાર્થિવથી પર, પરમ અભેદ્ય, | પાર્થિવથી પર, પરમ અભેદ્ય, | ||
અંધકાર પણ અલૌકિક હતો. | અંધકાર પણ અલૌકિક હતો. | ||
{{right|(ચિત્રદર્શનો)}}</poem>}} | {{right|(ચિત્રદર્શનો)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં અંધકારને માટે કવિએ વિવિધ ઉપમાનો સર્જ્યાં છે માટે આ પણ માલોપમાનું ઉદાહરણ છે. | અહીં અંધકારને માટે કવિએ વિવિધ ઉપમાનો સર્જ્યાં છે માટે આ પણ માલોપમાનું ઉદાહરણ છે. | ||