બહુરંગી/સંપાદક-પરિચય: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 10: | Line 10: | ||
આ ઉપરાંત ‘આરસીની ભીતરમાં’, સુહાના સફર ઔર...’ અને ‘નડિયાદી મિક્સ’ એ હાસ્ય-વ્યંગ્ય લેખો અને હાસ્યવાર્તાઓના સંગ્રહ છે. ‘બહુરંગી’ ગુજરાતી લેખિકાઓની હાસ્યરચનાઓનું એમણે કરેલું સંપાદન છે. સ્વાતિબહેનના અનુવાદિત પુસ્તકો ત્રણ છે. ‘વેરોનિકા’ (પાઉલો કોએલોની નવલકથા “વેરોનિકા વોન્ટ્સ ટુ ડાય” નો અનુવાદ), ‘મેન્સ સર્ચ ફોર મિનિંગ’ (વિકટર એ. ફ્રેંકલના એ જ શીર્ષક સાથેના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) અને ‘લાગણીસભર બાળઉછેર’ (બાળઉછેર વિશેના અમિતા ગોવિંદાના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) | આ ઉપરાંત ‘આરસીની ભીતરમાં’, સુહાના સફર ઔર...’ અને ‘નડિયાદી મિક્સ’ એ હાસ્ય-વ્યંગ્ય લેખો અને હાસ્યવાર્તાઓના સંગ્રહ છે. ‘બહુરંગી’ ગુજરાતી લેખિકાઓની હાસ્યરચનાઓનું એમણે કરેલું સંપાદન છે. સ્વાતિબહેનના અનુવાદિત પુસ્તકો ત્રણ છે. ‘વેરોનિકા’ (પાઉલો કોએલોની નવલકથા “વેરોનિકા વોન્ટ્સ ટુ ડાય” નો અનુવાદ), ‘મેન્સ સર્ચ ફોર મિનિંગ’ (વિકટર એ. ફ્રેંકલના એ જ શીર્ષક સાથેના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) અને ‘લાગણીસભર બાળઉછેર’ (બાળઉછેર વિશેના અમિતા ગોવિંદાના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) | ||
આ સંગ્રહની હાસ્યનિબંધ કૃતિ ‘અવર ગુજરાતી સ્પેશલ થિંગ’ તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘આરસીની ભીતરમાં’ માંથી લીધી છે. | |||
{{Right|'''– લતા હિરાણી'''}} | {{Right|'''– લતા હિરાણી'''}} | ||