અથવા અને/ખોરડું: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ખોરડું | ગુલામમોહમ્મદ શેખ}} <poem> </poem>") |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
ફરી પાછું આ ખોરડું ચૂવે; | |||
એકબીજાને બાથ ભીડીને નળિયાં રાતાં પાણીએ રુવે, | |||
આજ ફરી પાછું ખોરડું ચૂવે. | |||
કાલ સુધી તો તૂટલી વાંસ-ખપાટમાંથી રોજ ઊતરી હેઠે | |||
ચાંદરણાં કો’ક ચીતરી જાતું; | |||
(એ) ગાર તણી પરસાળ આછા અંધારથી લીંપી | |||
કોઈ આજે એના અણુઅણુમાં ઊતરી જાતું, | |||
ચાળણી જેવું છાપરું જળતી જાતને નેણનાં નીરથી ધૂવે. | |||
ફરી પાછું આ ખોરડું ચૂવે. | |||
ઉપર આડા મોભ ધરુજે, બારીઓ-બારણાં હીબકાં ખાતાં, | |||
બેય બાજુની લથપથે ભીંત રેલેરેલે એનાં ધોળ ધોવાતાં, | |||
માંહ્ય રે’નારાં વલખે | |||
– ને દૂર ચાળનારાં વણથડક્યાં સૂવે! | |||
આજ ફરી પાછું ખોરડું ચૂવે. | |||
૧૫-૬-૧૯૫૮ | |||
</poem> | </poem> |
Latest revision as of 22:51, 2 August 2021
ખોરડું
ગુલામમોહમ્મદ શેખ
ફરી પાછું આ ખોરડું ચૂવે;
એકબીજાને બાથ ભીડીને નળિયાં રાતાં પાણીએ રુવે,
આજ ફરી પાછું ખોરડું ચૂવે.
કાલ સુધી તો તૂટલી વાંસ-ખપાટમાંથી રોજ ઊતરી હેઠે
ચાંદરણાં કો’ક ચીતરી જાતું;
(એ) ગાર તણી પરસાળ આછા અંધારથી લીંપી
કોઈ આજે એના અણુઅણુમાં ઊતરી જાતું,
ચાળણી જેવું છાપરું જળતી જાતને નેણનાં નીરથી ધૂવે.
ફરી પાછું આ ખોરડું ચૂવે.
ઉપર આડા મોભ ધરુજે, બારીઓ-બારણાં હીબકાં ખાતાં,
બેય બાજુની લથપથે ભીંત રેલેરેલે એનાં ધોળ ધોવાતાં,
માંહ્ય રે’નારાં વલખે
– ને દૂર ચાળનારાં વણથડક્યાં સૂવે!
આજ ફરી પાછું ખોરડું ચૂવે.
૧૫-૬-૧૯૫૮