18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
::::::::દુહા: ૧,૨ શૃંગાર રસ; ૩,૪ વીર રસ; ૫,૬નીતિ અને ગૌરવ-બોધ | ::::::::દુહા: ૧,૨ શૃંગાર રસ; ૩,૪ વીર રસ; ૫,૬નીતિ અને ગૌરવ-બોધ | ||
૧. | '''૧.''' | ||
વાયસુ ઉડ્ડાવત્તિઅએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ; | વાયસુ ઉડ્ડાવત્તિઅએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ; | ||
અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફુટ્ટ તડત્તિ. | અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફુટ્ટ તડત્તિ. | ||
Line 15: | Line 15: | ||
::: અતિશયોક્તિ અલંકાર કેવો સરસ છે – બે જ ક્ષણ, એક વિયોગિની કૃશ પ્રિયતમાની ક્ષણ, બીજી પતિ-દર્શનથી (એકાએક!) પુષ્ટ થયેલી પ્રસન્ન પ્રિયતમાની ક્ષણ!] | ::: અતિશયોક્તિ અલંકાર કેવો સરસ છે – બે જ ક્ષણ, એક વિયોગિની કૃશ પ્રિયતમાની ક્ષણ, બીજી પતિ-દર્શનથી (એકાએક!) પુષ્ટ થયેલી પ્રસન્ન પ્રિયતમાની ક્ષણ!] | ||
૨. | '''૨.''' | ||
હિઅઈ ખુડુક્કઈ ગોરડી, ગયણિ ધુડુક્કઈ મેહુ; | હિઅઈ ખુડુક્કઈ ગોરડી, ગયણિ ધુડુક્કઈ મેહુ; | ||
વાસારત્તિ પવાસુઅહં, વિસમા સંકડુ એહુ. | વાસારત્તિ પવાસુઅહં, વિસમા સંકડુ એહુ. | ||
Line 22: | Line 22: | ||
વરસને આરંભે, કમાવા બહાર (પર-દેશ) ગયેલો પુરુષ વર્ષા શરૂ થતાં જ ઘરે પાછો ફરે છે – એક તરફ ગોરી (પ્રિય પત્ની)ને મળવાની અધિરાઈ અને ઉચાટ (ખળભળાટ) છે ને બીજી બાજુ પ્રચંડ મેઘગર્જના ને વરસાદ – રસ્તો કાપવો મુશ્કેલ પણ છે ને થોભી જવાય એવી ધીરજ પણ નથી. વાસ્તવિક વિઘ્ન ને તીવ્ર મિલનેચ્છાનું સરસ શૃંગારિક આલેખન] | વરસને આરંભે, કમાવા બહાર (પર-દેશ) ગયેલો પુરુષ વર્ષા શરૂ થતાં જ ઘરે પાછો ફરે છે – એક તરફ ગોરી (પ્રિય પત્ની)ને મળવાની અધિરાઈ અને ઉચાટ (ખળભળાટ) છે ને બીજી બાજુ પ્રચંડ મેઘગર્જના ને વરસાદ – રસ્તો કાપવો મુશ્કેલ પણ છે ને થોભી જવાય એવી ધીરજ પણ નથી. વાસ્તવિક વિઘ્ન ને તીવ્ર મિલનેચ્છાનું સરસ શૃંગારિક આલેખન] | ||
૩. | '''૩.''' | ||
પાઈ વિલગ્ગિ અંત્રડી, સિહુ લ્હસિઉ ખન્ધસ્સુ; | પાઈ વિલગ્ગિ અંત્રડી, સિહુ લ્હસિઉ ખન્ધસ્સુ; | ||
તો વિ કટારઇ હત્થડઉ, બલિ કિજ્જઉ કન્તસ્સુ. | તો વિ કટારઇ હત્થડઉ, બલિ કિજ્જઉ કન્તસ્સુ. | ||
Line 28: | Line 28: | ||
ઉદ્ગાર એક વીર નારીનો છે. પતિ કાયર નથી એનું એને ગૌરવ છે – ભલે (દુશ્મનની કટારીથી) એનાં આંતરડાં નીકળીને પગમાં વીંટાયાં છે, ભલે કપાયેલું માથું ખભે લટકી ગયું છે પણ એના વીરત્વનો જુસ્સો એવો જ છે] | ઉદ્ગાર એક વીર નારીનો છે. પતિ કાયર નથી એનું એને ગૌરવ છે – ભલે (દુશ્મનની કટારીથી) એનાં આંતરડાં નીકળીને પગમાં વીંટાયાં છે, ભલે કપાયેલું માથું ખભે લટકી ગયું છે પણ એના વીરત્વનો જુસ્સો એવો જ છે] | ||
૪. | '''૪.''' | ||
ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મહારા કન્તુ; | ભલ્લા હુઆ જુ મારિઆ બહિણી મહારા કન્તુ; | ||
લજ્જેજં તુ વયસિ અહુ, જઈ ભગ્ગા ઘરુ એન્તુ. | લજ્જેજં તુ વયસિ અહુ, જઈ ભગ્ગા ઘરુ એન્તુ. | ||
Line 35: | Line 35: | ||
પ્રિય પતિ(કંથ)નું મૃત્યુ દારૂણ હોવા છતાં, વીર ક્ષત્રિયાણી, પતિના શૌર્યભર્યા મૃત્યુમાં સાચું ગૌરવ અનુભવે છે– કાયર થઈ ભાગી આવ્યો હોત તો સૌને શું મોં બતાવત!] | પ્રિય પતિ(કંથ)નું મૃત્યુ દારૂણ હોવા છતાં, વીર ક્ષત્રિયાણી, પતિના શૌર્યભર્યા મૃત્યુમાં સાચું ગૌરવ અનુભવે છે– કાયર થઈ ભાગી આવ્યો હોત તો સૌને શું મોં બતાવત!] | ||
૫. | '''૫.''' | ||
પુત્તે જાયે કવણુ ગુણુ, અવગુણુ કવણુ મૂએણ; | પુત્તે જાયે કવણુ ગુણુ, અવગુણુ કવણુ મૂએણ; | ||
જા બપ્પી કી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ. | જા બપ્પી કી ભૂંહડી, ચમ્પિજ્જઈ અવરેણ. | ||
Line 42: | Line 42: | ||
જે પોતાની પૈતૃક સંપત્તિનું (જમીન વગેરેનું) રક્ષણ કરી શકે એટલો સક્ષમ પણ ન હોય એવો પુત્ર હોય તોય શું, ન હોય તોય શું – એમ કહેવામાં વીરત્વ અને ખુમારી છે] | જે પોતાની પૈતૃક સંપત્તિનું (જમીન વગેરેનું) રક્ષણ કરી શકે એટલો સક્ષમ પણ ન હોય એવો પુત્ર હોય તોય શું, ન હોય તોય શું – એમ કહેવામાં વીરત્વ અને ખુમારી છે] | ||
૬. | '''૬.''' | ||
જો ગુણ ગોવાઈ અપ્પણા, પવડા કરઈ પરસ્સુ; | જો ગુણ ગોવાઈ અપ્પણા, પવડા કરઈ પરસ્સુ; | ||
તસુ હઉ કલિ-જુણિ દુલ્લહો, બલિ કિજ્જઉં સુઅણસ્સુ. | તસુ હઉ કલિ-જુણિ દુલ્લહો, બલિ કિજ્જઉં સુઅણસ્સુ. |
edits