મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૪): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪)|રમણ સોની}} <poem> પ્રેમની પ્રેમની પ્રેમની રે પ્રેમની પ્ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૪)| | {{Heading|પદ (૪)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
પ્રેમની પ્રેમની પ્રેમની રે | પ્રેમની પ્રેમની પ્રેમની રે |
Latest revision as of 05:50, 14 August 2021
પદ (૪)
મીરાં
પ્રેમની પ્રેમની પ્રેમની રે
પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયાં’તાં, હતી ગાગર માથે હેમની રે. મને
કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે. મને
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે. મને