મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪|પ્રીતમ}} <poem> મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી, ::: ગોરસ અમન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પદ ૪|પ્રીતમ}}
{{Heading|પદ ૪|વિશ્વંભર}}
<poem>
<poem>
મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી,
મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી,

Latest revision as of 08:09, 18 August 2021

પદ ૪

વિશ્વંભર

મહ્યે મહીયારી કોલ મહ્યે મહીયારી,
ગોરસ અમને પાયે રે,
સરવસ સોંપે લજ્યા ન લોપે,
આપે હલકી થાયે રે.          ૧

બોલી જાંણે ચાલી જાંણે,
જાંણે અમાહારા દેસ રે,
મુલ્લ મંત્ર માહ્યલા જાંણે,
એહેવા હોએ ઉપદેસ રે.          ૨

પાત્ર પાવન ગાત્ર પાવન,
પાવન માંહલું મહી રે,
અવર સરવ ઉછંગી નાખ્યું,
ત્યેહેની સાથે સહી રે.          ૩

સખી સમાંણી સોહી પ્રમાંણી,
સોરત્યે નોરત્ય ઠેરવે રે,
વસ્તા વીસ્યંભર ઉનસે સ્વયંભર,
બીજી કાંમ્ય ન આવે રે.          ૪