અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ'/સાહ્યબો: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
રઘુનાથ બ્રહ્મભટ્ટ `રસકવિ' • સાહ્યબો • સ્વરનિયોજન: અજ્ઞાત • સ્વર: આશિત દેસાઇ, હેમા દેસાઇ | રઘુનાથ બ્રહ્મભટ્ટ `રસકવિ' • સાહ્યબો • સ્વરનિયોજન: અજ્ઞાત • સ્વર: આશિત દેસાઇ, હેમા દેસાઇ | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રભુલાલ દ્વિવેદી/ઉજાગરો | ઉજાગરો]] | મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિહર ભટ્ટ/એક જ દે ચિનગારી | એક જ દે ચિનગારી ]] | એક જ દે ચિનગારી મહાનલ!]] | |||
}} |
Latest revision as of 08:23, 20 October 2021
સાહ્યબો
રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ'
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.
(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૦૩)
રઘુનાથ બ્રહ્મભટ્ટ `રસકવિ' • સાહ્યબો • સ્વરનિયોજન: અજ્ઞાત • સ્વર: આશિત દેસાઇ, હેમા દેસાઇ