અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/દરિયો: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| દરિયો | ઝવેરચંદ મેઘાણી}}

(ઢાળઃ ‘નાણું નાખ્યે દાદુભા નૈ...") |
No edit summary |

Line 7: | Line 7: | ||
<poem> | <poem> | ||
દરિયો ડોલે રે માઝમ રાતનો, | :દરિયો ડોલે રે માઝમ રાતનો, | ||
ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા | ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા | ||
રોતા વીરાની દોરી તાણતી. | :રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજાં ને છોળો મારતાં, | |||
:છલકે મોજાં ને છોળો મારતાં, | |||
ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા | ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા | ||
રોતા વીરાની દોરી તાણતી. | :રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, | |||
:આભમાંથી ચાંદો રેલે ચાંદની, | |||
પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા | પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા | ||
રોતા વીરાની દોરી તાણતી. | :રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળમાછલી, | |||
:ઝલકે ઝલકે રે જળમાછલી, | |||
ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા | ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા | ||
રોતા વીરાની દોરી તાણતી. | :રોતા વીરાની દોરી તાણતી.

ઊઘડે ઊઘડે ને બિડાય તારલા, | |||
:ઊઘડે ઊઘડે ને બિડાય તારલા, | |||
ઊઘડે જાણે મા-જાયાનાં નેન રે! મધરાતે માતા | ઊઘડે જાણે મા-જાયાનાં નેન રે! મધરાતે માતા | ||
રોતા વીરાની દોરી તાણતી. | :રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, | |||
:ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, | |||
ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા | ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા | ||
રોતા વીરાની દોરી તાણતી. | :રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, | |||
:દરિયો ગાજે રે માઝમ રાતનો, | |||
માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા | માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા | ||
રોતા વીરાની દોરી તાણતી. | :રોતા વીરાની દોરી તાણતી.

દરિયો મલકે ને ડોલર ફીણ વળે, | |||
:દરિયો મલકે ને ડોલર ફીણ વળે, | |||
મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા | મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા | ||
રોતા વીરાની દોરી તાણતી. | :રોતા વીરાની દોરી તાણતી. | ||
{{Right|(1928)}} | {{Right|(1928)}} | ||
</poem> | </poem> |
Revision as of 12:26, 22 August 2021
ઝવેરચંદ મેઘાણી
(ઢાળઃ ‘નાણું નાખ્યે દાદુભા નૈ મળે’)
દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
છલકે મોજાં ને છોળો મારતાં,
ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
આભમાંથી ચાંદો રેલે ચાંદની,
પાથરે જાણે વીરાના ઓછાડ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
ઝલકે ઝલકે રે જળમાછલી,
ઝલકે જાણે વીર મારાની આંખ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
ઊઘડે ઊઘડે ને બિડાય તારલા,
ઊઘડે જાણે મા-જાયાનાં નેન રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,
ઝબકે જાણે સોણલે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
દરિયો ગાજે રે માઝમ રાતનો,
માવડી જાણે વીરને હાલાં ગાય રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
દરિયો મલકે ને ડોલર ફીણ વળે,
મલકે જાણે વીર મારાનાં મુખ રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
(1928)