8,009
edits
No edit summary |
No edit summary |

Line 6: | Line 6: | ||
ઝાપટું વર્ષી | ઝાપટું વર્ષી | ||
શમ્યું; વેરાયો ચંદ્ર | શમ્યું; વેરાયો ચંદ્ર | ||
ભીના ઘાસમાં. | ભીના ઘાસમાં.

૨ | ૨ | ||
ફરતી પીંછી | ફરતી પીંછી | ||
અંધકારની : દીપ | અંધકારની : દીપ | ||
નહીં રંગાય. | નહીં રંગાય.

૩ | ૩ | ||
નવવધૂએ | નવવધૂએ | ||
દીપ હોલવ્યો : રાત | દીપ હોલવ્યો : રાત | ||
રૂપની વેલ. | રૂપની વેલ.

૪ | ૪ | ||
રાત અંધારી : | રાત અંધારી : | ||
તેજ-તરાપે તરે | તેજ-તરાપે તરે | ||
નગરી નાની. | નગરી નાની.

૫ | ૫ | ||
વાળવી વાડી | વાળવી વાડી | ||
શી રીતે! — પાનખર | શી રીતે! — પાનખર | ||
ઘડી ન જંપે! | ઘડી ન જંપે!

૬ | ૬ | ||
તરતું જાય | તરતું જાય | ||
હવામાં પંખી ગાતું : | હવામાં પંખી ગાતું : | ||
નભ રંગાતું. | નભ રંગાતું.

૭ | ૭ | ||
સૂકેલી ડાળે | સૂકેલી ડાળે | ||
પોપટ બેઠો : પાન | પોપટ બેઠો : પાન | ||
ચોગમ લીલાં. | ચોગમ લીલાં.

૮ | ૮ | ||
પતંગિયું ત્યાં | પતંગિયું ત્યાં | ||
થયું અલોપ : શૂન્ય | થયું અલોપ : શૂન્ય | ||
ગયું રંગાઈ. | ગયું રંગાઈ.

૯ | ૯ | ||
ઊગે સોનેરી | ઊગે સોનેરી | ||
ચાંદ : સૂરજ થાય | ચાંદ : સૂરજ થાય | ||
રૂપેરી રાતો! | રૂપેરી રાતો!

૧૦ | ૧૦ | ||
છાપરું ચૂવે : | છાપરું ચૂવે : | ||
ભીંજે ખોળામાં બાળ | ભીંજે ખોળામાં બાળ | ||
માનાં આંસુથી. | માનાં આંસુથી.

૧૧ | ૧૧ | ||
સમીર ગયો | સમીર ગયો | ||
પકડાઈ તું કંપ | પકડાઈ તું કંપ | ||
મહીં પર્ણોના! | મહીં પર્ણોના!

૧૨ | ૧૨ | ||
ભરું પાણીડાઃ | ભરું પાણીડાઃ | ||
સવા લાખની મારી | સવા લાખની મારી | ||
ચૂંદડી કોરી | ચૂંદડી કોરી

{{Right|(સકલ કવિતા, પૃ. ૨૫૩, ૨૫૫, ૨૫૬, ૨૬૨, ૨૭૦, | {{Right|(સકલ કવિતા, પૃ. ૨૫૩, ૨૫૫, ૨૫૬, ૨૬૨, ૨૭૦, | ||
૨૭૮, ૨૭૯, ૩૨૧, ૩૨૫, ૫૧૬, ૫૨૨)}} | ૨૭૮, ૨૭૯, ૩૨૧, ૩૨૫, ૫૧૬, ૫૨૨)}} |