8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 47: | Line 47: | ||
જેમની કવિચેતના અક્ષરમેળ-માત્રામેળ છંદો; મધ્યકાલીન દેશીઓ, લયભરી લોકવાણી કે ગીતોમાં ગુંજતી લયધારાને આત્મસાત્ કરવા હંમેશાં તન્મય રહી છે એવા કવિ લાભશંકર ઠાકરની આ રચના છે. ગીત તો ગાઈને જ વંચાય એવું કહેનારા અને મીઠા હલકથી ગીતોનો ગુંજારવ કરી લેનારા આ કવિ એક સ્થળે પોતાની કેફિયત આપતાં કહે છે : | જેમની કવિચેતના અક્ષરમેળ-માત્રામેળ છંદો; મધ્યકાલીન દેશીઓ, લયભરી લોકવાણી કે ગીતોમાં ગુંજતી લયધારાને આત્મસાત્ કરવા હંમેશાં તન્મય રહી છે એવા કવિ લાભશંકર ઠાકરની આ રચના છે. ગીત તો ગાઈને જ વંચાય એવું કહેનારા અને મીઠા હલકથી ગીતોનો ગુંજારવ કરી લેનારા આ કવિ એક સ્થળે પોતાની કેફિયત આપતાં કહે છે : | ||
‘જીવનલય અને શબ્દલય અભિન્ન લાગ્યા છે. તારુણ્યના કોઈ તબક્કે આછો આછો વિરોધ અને ક્રમશ: ઉત્કટ સંઘર્ષ આરંભાય. આંતરયુદ્ધ જીવનલય અને યુગપદ્ શબ્દલયનું ખેલાય, સર્જકના અંત:શ્રુતિપટ પર. અછાંદસ-અલ્પછાંદસ કે નર્યા ગદ્યકાવ્યનો આવિષ્કાર ઉક્ત ઘમસાણનો સંકેત છે.’ | ‘જીવનલય અને શબ્દલય અભિન્ન લાગ્યા છે. તારુણ્યના કોઈ તબક્કે આછો આછો વિરોધ અને ક્રમશ: ઉત્કટ સંઘર્ષ આરંભાય. આંતરયુદ્ધ જીવનલય અને યુગપદ્ શબ્દલયનું ખેલાય, સર્જકના અંત:શ્રુતિપટ પર. અછાંદસ-અલ્પછાંદસ કે નર્યા ગદ્યકાવ્યનો આવિષ્કાર ઉક્ત ઘમસાણનો સંકેત છે.’ (સોનેરી ચુંબન, પૃ. ૧૦૦) | ||
(સોનેરી ચુંબન, પૃ. ૧૦૦) | |||
હા, તો આપણે અત્યારે જે કાવ્યની વાત કરી રહ્યા છીએ તે પણ કવિના અંત:શ્રુતિપટ પર ખેલાતા જીવનલય અને શબ્દલયના આંતરયુદ્ધના સંકેતો લઈને આવે છે, એક એક પંક્તિ ખોલતા જઈ રસચર્વણા કરવાનું આ કાવ્ય નથી, પણ પદે પદે પ્રવાસ કરી આપ ઓળખની મથામણ કરવાની આ કવિતા છે. | હા, તો આપણે અત્યારે જે કાવ્યની વાત કરી રહ્યા છીએ તે પણ કવિના અંત:શ્રુતિપટ પર ખેલાતા જીવનલય અને શબ્દલયના આંતરયુદ્ધના સંકેતો લઈને આવે છે, એક એક પંક્તિ ખોલતા જઈ રસચર્વણા કરવાનું આ કાવ્ય નથી, પણ પદે પદે પ્રવાસ કરી આપ ઓળખની મથામણ કરવાની આ કવિતા છે. |