8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જરા પી લો મધુર તડકો! | લાભશંકર ઠાકર}} | {{Heading|જરા પી લો મધુર તડકો! | લાભશંકર ઠાકર}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a0/SHREYA_JARA_PI_LO.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • જરા પી લો મધુર તડકો! - લાભશંકર ઠાકર • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગ્રીષ્મના સૂર્યનાં તીક્ષ્ણ તાતાં તીર જેવું સંતપ્ત, દાહક લખો છો લાઠા, તે શું સુખદ મધુર કંઈ છે જ નહીં? કોઈ પ્રશ્ન પૂછે છે ભીતરમાં – અને ભીતરમાં જ શિયાળાની સ્પર્શમધુર સવારે ઓટલા ઉપર ઊભેલા બાળકને જોઉં છું. આ ત્વચાના કોષેકોષ પર હેમંત-શિશિરના મધુર તડકાની સ્મૃતિઓ સચવાયેલી છે. સુખોષ્ણ તડકો, કવોષ્ણ તડકો કેવો હૂંફાળો લાગતો! પચીસ-ત્રીસ વર્ષ પહેલાં ચેખોવની વાર્તાઓ વાંચી ત્યારે આવી જ હૂંફનો અનુભવ થયેલો. ચેખોવ પર ચાર પંક્તિની કવિતા પણ લખેલી, જેમાં ચેખોવ વાર્તાઓરૂપી જે તડકો વેરી ગયા છે તે મને ગમે છે. હેમંતની સવારે ધ્રૂજતા બાળકની ત્વચાને ગમે તેમ, એવો ભાવ એ નાની કૃતિમાં હતો. | ગ્રીષ્મના સૂર્યનાં તીક્ષ્ણ તાતાં તીર જેવું સંતપ્ત, દાહક લખો છો લાઠા, તે શું સુખદ મધુર કંઈ છે જ નહીં? કોઈ પ્રશ્ન પૂછે છે ભીતરમાં – અને ભીતરમાં જ શિયાળાની સ્પર્શમધુર સવારે ઓટલા ઉપર ઊભેલા બાળકને જોઉં છું. આ ત્વચાના કોષેકોષ પર હેમંત-શિશિરના મધુર તડકાની સ્મૃતિઓ સચવાયેલી છે. સુખોષ્ણ તડકો, કવોષ્ણ તડકો કેવો હૂંફાળો લાગતો! પચીસ-ત્રીસ વર્ષ પહેલાં ચેખોવની વાર્તાઓ વાંચી ત્યારે આવી જ હૂંફનો અનુભવ થયેલો. ચેખોવ પર ચાર પંક્તિની કવિતા પણ લખેલી, જેમાં ચેખોવ વાર્તાઓરૂપી જે તડકો વેરી ગયા છે તે મને ગમે છે. હેમંતની સવારે ધ્રૂજતા બાળકની ત્વચાને ગમે તેમ, એવો ભાવ એ નાની કૃતિમાં હતો. |