8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સત્તાવીસ ઘર અને હું | વિનેશ અંતાણી}} | {{Heading|સત્તાવીસ ઘર અને હું | વિનેશ અંતાણી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9a/SHREYA_SATTAVIS_GHAR_ANE_HU.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • સત્તાવીસ ઘર અને હું - વિનેશ અંતાણી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુદાં સત્તાવીસ ઘરમાં રહ્યો છું. જુદાં જુદાં સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં. કુમળો અવાજ પુરુષના અવાજ જેવો કઠોર બનતો ગયો છે, વાળ હોળવાની રીત બદલાઈ છે. હું જેમની સાથે રહેતો તે વ્યક્તિઓ પણ બદલાતી રહી છે. જૂની વ્યક્તિઓએ વિદાય લીધી છે અને નવી આવી ગઈ છે. સંવેદનો બદલાયાં છે. દરેક ઘરમાં મળેલા આનંદ જુદા છે અને પીડા જુદી છે. દરેક ઘરની સવાર, ત્યાં ઢળેલી રાતો, ગંધ, અજવાળું, અંધારું, પડછાયા અને અવાજો જુદાં છે. એ બધાં જ ઘરોમાં મેં અનુભવેલી એકલતાનાં સ્વરૂપ પણ અલગ છે. હું મને મારા દરેક ઘરમાં છોડતો આવ્યો છું. છતાં તે વખતનો હું હજી મારાં એ બધાં ઘરમાં વસું છું. | નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુદાં સત્તાવીસ ઘરમાં રહ્યો છું. જુદાં જુદાં સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં. કુમળો અવાજ પુરુષના અવાજ જેવો કઠોર બનતો ગયો છે, વાળ હોળવાની રીત બદલાઈ છે. હું જેમની સાથે રહેતો તે વ્યક્તિઓ પણ બદલાતી રહી છે. જૂની વ્યક્તિઓએ વિદાય લીધી છે અને નવી આવી ગઈ છે. સંવેદનો બદલાયાં છે. દરેક ઘરમાં મળેલા આનંદ જુદા છે અને પીડા જુદી છે. દરેક ઘરની સવાર, ત્યાં ઢળેલી રાતો, ગંધ, અજવાળું, અંધારું, પડછાયા અને અવાજો જુદાં છે. એ બધાં જ ઘરોમાં મેં અનુભવેલી એકલતાનાં સ્વરૂપ પણ અલગ છે. હું મને મારા દરેક ઘરમાં છોડતો આવ્યો છું. છતાં તે વખતનો હું હજી મારાં એ બધાં ઘરમાં વસું છું. |