સ્વર્ગની નીચે મનુષ્ય/અનુક્રમ/૨: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|૨| }} {{Poem2Open}} સામે કિનારે પહોંચી કાંડા રૂમાલ છોડી રંજને ઘડિયા..."
 
No edit summary
Line 45: Line 45:
પરંતુ આ સામન્ય ઘટનાથી ભાસ્વતી જરા વિચલિત બની ગઈ. આ પ્રથમ આંધી અને વરસાદ તેને પોતાના અભિશાપ જેવી લાગી. તેને થયું કે પોતાનો  હાથ જાણે કબરખાનું છે! પોતાનો હાથ ધોઈ નાખ્યો, વરસાદના પાણીથી.

રંજને ભાસ્વતીનો તે જ હાથ પકડીને કહ્યું, ચાલો, અહીં ઊભા નહિ રહેવાય.

દોડીને પેલા પથ્થરના ચોતરા જેવી જગ્યા પર શરીર સંકોડીને ઊભાં ંંરહ્યાં. અહીં તો વધારે ભીંજાવાતું હતું, પણ માથા પર ઝાડ પડવાની કોઈ સંભાવના નહોતી.
દોડીને પેલા પથ્થરના ચોતરા જેવી જગ્યા પર શરીર સંકોડીને ઊભાં રહ્યાં. અહીં તો વધારે ભીંજાવાતું હતું, પણ માથા પર ઝાડ પડવાની કોઈ સંભાવના નહોતી.
વરસાદ જરાયે ઓછો થતો નહોતો. અહીંથી દૂર દૂર સુધી વરસાદનું જોર જોઈ શકાતું હતું.

ભાસ્વતીએ ક્ષીણ અવાજે કહ્યું, આપણે પહાડ પર ન ચઢી શકીએ. તેમ જાણે એક પછી એક વિઘ્ન આવે છે લોકો આ જ કારણે આપણને અહીં આવતાં રોકતા હતા. આવી વિપત્તિમાં પણ રંજન પોતાનો વિશ્વાસ હારતો નથી. તે કહે છે, એ બધા ખોટા વહેમ. આંધી વરસાદ તો કોઈ પણ સમયે આવી શકે.