સ્વર્ગની નીચે મનુષ્ય/અનુક્રમ/૫: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|૫| }} {{Poem2Open}} પિંજરામાં ત્રણે સાપ અત્યારે જાગી ગયા છે અને અસહિ..."
 
No edit summary
 
Line 147: Line 147:
ટોર્ચનું અજવાળું કરીને જોયું, બીજું કોઈ નહોતું, પ્રસેનજિત આવેલો હતો, પણ તેની ચાલ બદલાઈ ગઈ હતી. પાણીની ડોલ બે હાથમાં લીધી છે, માથું ઝૂકી પડ્યું છે, પગ ઘસડતો ઘસડતો ચાલે છે. એક ઊંચે સ્થળે એક ભારે વસ્તુ લઈને ચઢવાનું સાચે જ કષ્ટદાયક છે, પણ તે સિવાય પ્રસેનજિતને પગે લોહી આવ્યું હતું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ૪
|next = ૬
}}