8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 415: | Line 415: | ||
સામે જ. માનવ એટલે શરીર, – યુગની મહતી એ શ્રદ્ધા એકમાત્ર ધર્મ
| સામે જ. માનવ એટલે શરીર, – યુગની મહતી એ શ્રદ્ધા એકમાત્ર ધર્મ
| ||
શરીરધર્મ. શરીરને અન્ન ખપે, સુખ ખપે... આપો, આપો, | શરીરધર્મ. શરીરને અન્ન ખપે, સુખ ખપે... આપો, આપો, | ||
અન્નની આશા આપો, સુખનાં ઝાંઝવાં સ્થાપો, બાપો, બાપો
|
અન્નની આશા આપો, સુખનાં ઝાંઝવાં સ્થાપો, બાપો, બાપો
! | ||
હાંઉ, ધ્રાપો શરીરને શરીરમાં હોમો, અર્થ-કામ-હોળીઓમાં હોમો, હોમો! | હાંઉ, ધ્રાપો શરીરને શરીરમાં હોમો, અર્થ-કામ-હોળીઓમાં હોમો, હોમો! | ||
શરીરો યુદ્ધ જ્વાળામુખીની ઝાળોમાં ભલે થાય સ્વાહા આહ્હા, |
શરીરો યુદ્ધ જ્વાળામુખીની ઝાળોમાં ભલે થાય સ્વાહા ! આહ્હા, | ||
અતિઉત્પાદનવતી સંસ્કૃતિનો મુદ્રાલેખ ‘સ્વાહા ’
! | |||
ખૂબ જે ખાનારાં, તે ખવાયેલાં, ખૂબ જે બુદ્ધિસચેત, ચેતનાનો લકવો એને;
| |||
ખૂબ જે સંપન્ન, અગાધ એનો ખાલીપો. હૃદય બોબડું, ચિત્ત બહેરું.
| |||
અણુ-હાઇડ્રોજન-નાપામ બૉમ્બગોળા ખડકીને ગંજ ઉપર બેઠો
| |||
માનવી પૂછે પોતાને : આ જીવવાનો કોઈ અર્થ ખરો ? | |||
અઢી અક્ષરિયા પ્રેમનો નાતો તો નિચોવાઈ ગયો;
| |||
ચતુ:શતકોટિ માનવો વચ્ચે વાતચીતનો સંબંધ માત્ર
| |||
હિંસાસરંજામ દ્વારા, સુખની પરસ્પર ઝૂંટાઝૂંટ લૂંટ દ્વારા,
| |||
બજારનાં નગારાં દ્વારા.
| |||
યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો.” | |||
{{Right|(સપ્તપદી, પૃ. ૨૭–૨૮)}} | {{Right|(સપ્તપદી, પૃ. ૨૭–૨૮)}} | ||
</poem> | </poem> |