ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| છ | }} {{Poem2Open}} ચઇઉ [ઈ.૧૫૧૩ સુધીમાં] : જૈન. ‘ચઉઆ’ને નામે નોંધાયેલ...") |
(Replaced content with "{{SetTitle}} {{Heading| છ | }} {{Poem2Open}} છઠ્ઠા બાવા : જુઓ આંબાજી. છાજૂ : જુઓ ‘વિધિ-રાસ’....") Tag: Replaced |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છઠ્ઠા બાવા : જુઓ આંબાજી. | |||
છાજૂ : જુઓ ‘વિધિ-રાસ’. | |||
છેલડી(બાવો) [ ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. | |||
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬. [કી.જો.] | |||
કૃતિ : | |||
છેહલ [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. | |||
કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) [જ.ગા.] | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 17:47, 5 October 2021
છ
છઠ્ઠા બાવા : જુઓ આંબાજી.
છાજૂ : જુઓ ‘વિધિ-રાસ’.
છેલડી(બાવો) [ ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬. [કી.જો.]
છેહલ [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) [જ.ગા.]