અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અંધારા અજવાળાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 66: Line 66:
અંતિમ અંતરામાં કવિનું / અથવા કાવ્યનાયકનું તમસ્‌દ્યુતિને યુગપત્ ઇજન (simultaneous invitation) છે છતાં વારાફરતીનો લહાવો ફેણવાનો આનંદ પણ પ્રસ્તુત કરે છે.
અંતિમ અંતરામાં કવિનું / અથવા કાવ્યનાયકનું તમસ્‌દ્યુતિને યુગપત્ ઇજન (simultaneous invitation) છે છતાં વારાફરતીનો લહાવો ફેણવાનો આનંદ પણ પ્રસ્તુત કરે છે.

અજવાળાં સાથે જ અંધારાં (આખી કૃતિમાં એકવચન અને બહુવચનનો યથાક્ષણ ઉપયોગ તપાસો…) ઉભયને ‘ઓરાં’ આવવાનું અને ચખને – દૃષ્ટિને વારાફરતી લહાવો દેવાનું નિયંત્રણ એક શહૂરધારક સર્જક આપી શકે. વળી અહૈતુક શબ્દચેષ્ટામાં સહેતુકતાને આરોપવાનો કસબ પણ આસ્વાદ્ય છે:
અજવાળાં સાથે જ અંધારાં (આખી કૃતિમાં એકવચન અને બહુવચનનો યથાક્ષણ ઉપયોગ તપાસો…) ઉભયને ‘ઓરાં’ આવવાનું અને ચખને – દૃષ્ટિને વારાફરતી લહાવો દેવાનું નિયંત્રણ એક શહૂરધારક સર્જક આપી શકે. વળી અહૈતુક શબ્દચેષ્ટામાં સહેતુકતાને આરોપવાનો કસબ પણ આસ્વાદ્ય છે:{{Poem2Close}}

<poem>
ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં
ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં
લખાયેલું તે ભીતર વાંચું નામ!
લખાયેલું તે ભીતર વાંચું નામ!
</poem>

{{Poem2Open}}
ચક્ષુપટ પર અજવાળું – અંધારું આવતાંજતાં આંખ ઉઘાડવાની–મીંચવાની સ્થૂળ ચર્મચેષ્ટા થાય એની સામે બાવન બહારની બારાખડીમાં નામ (કોનું? કોનું?) વાંચવાની સૂક્ષ્મ અભિલાષા અત્યંત સઘન રીતે કંડારાઈ છે. (સંગ્રહના છેલ્લા પૂંઠે શ્રી સુરેશ દલાલે ‘ભીતર’ના અવાજ અને ‘એકાંતનું જતન’ની જિકર કરી જ છે…) – ત્યારે શ્રી જયન્ત પાઠક જેવા કવિઓ શબ્દનો કસ કાઢે, રસ અર્પે છતાં અધિકારપૂર્વક ગાઈ શકે: ‘શબ્દોનું શું કામ, અમારે બાવનબા’રો રામ!

{{Right|(રચનાને રસ્તે)}}
{{Right|(રચનાને રસ્તે)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>