26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 288: | Line 288: | ||
કૃતિ : ૧. જેસલ અને તોળીરાણીનાં ભજન, પ્ર. મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે ઈ.૧૯૩૬; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. બૃહત્ સંત સમાજ ભજનાવલી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). | કૃતિ : ૧. જેસલ અને તોળીરાણીનાં ભજન, પ્ર. મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે ઈ.૧૯૩૬; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. બૃહત્ સંત સમાજ ભજનાવલી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). | ||
સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. કચ્છનું સંસ્કૃતિદર્શન, રામસિંહ રાઠોડ, ઈ.૧૯૫૯; ૩. જેસલ-તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૪. પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, * ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૬ (સુલભ આ.).{{Right|[દે.જો.]}} | સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. કચ્છનું સંસ્કૃતિદર્શન, રામસિંહ રાઠોડ, ઈ.૧૯૫૯; ૩. જેસલ-તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૪. પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, * ઈ.૧૯૩૮, ઈ.૧૯૭૬ (સુલભ આ.).{{Right|[દે.જો.]}} | ||

'''તોરલપરીજી''' : જુઓ તુડાપુરી/તુલાપુરી. | '''તોરલપરીજી''' : જુઓ તુડાપુરી/તુલાપુરી. | ||
તોરળ/તોળાંદે/તોળી(રાણી) : જુઓ તોરલદે. | '''તોરળ/તોળાંદે/તોળી(રાણી)''' : જુઓ તોરલદે. | ||
ત્યાગાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે કીર્તનો (૧ થાળ મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. આ કવિએ સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ રચ્યું છે. | '''ત્યાગાનંદ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે કીર્તનો (૧ થાળ મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. આ કવિએ સંસ્કૃતમાં ‘હરિપ્રાર્થનાષ્ટકમ્’ રચ્યું છે. | ||
કૃતિ : કીર્તનસાર સંગ્રહ : ૧, શાસ્ત્રી હરિજીવનદાસ, ઈ.૧૯૫૧. | કૃતિ : કીર્તનસાર સંગ્રહ : ૧, શાસ્ત્રી હરિજીવનદાસ, ઈ.૧૯૫૧. | ||
સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫. [કી.જો.] | સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૫.{{Right|[કી.જો.]}} | ||

ત્રિકમ/ત્રિકમદાસ/ | '''ત્રિકમ/ત્રિકમદાસ/ત્રિકમલાલ''' : ત્રિકમને નામે કેટલાંક પદો નોંધાયેલાં છે. ‘ત્રિકમ’ તથા ‘ત્રિકમદાસ’ની નામછાપ ધરાવતાં જ્ઞાન અને ભક્તિનાં હિંદી-ગુજરાતી ૪ પદો(મુ.) મળે છે તેમ જ ત્રિકમલાલને નામે નોંધાયેલાં પણ ‘ત્રિકમ’ એ નામછાપ ધરાવતાં જ્ઞાનમાર્ગી પરંપરાનાં ગુજરાતી-હિંદી પદો(મુ.) મળે છે. તે કયા ત્રિકમ/ત્રિકમદાસ/ત્રિકમલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | ||
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભક્તિભાસ્કર અને તત્ત્વજ્ઞાન યાને ગુજરાતનો વેણુનાદ : ૧ તથા ૨, સં. બળવંતરાય ર. દેસાઈ ઈ.૧૯૨૪ તથા ઈ.૧૯૨૫. | કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. ભક્તિભાસ્કર અને તત્ત્વજ્ઞાન યાને ગુજરાતનો વેણુનાદ : ૧ તથા ૨, સં. બળવંતરાય ર. દેસાઈ ઈ.૧૯૨૪ તથા ઈ.૧૯૨૫. | ||
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨.ગૂહાયાદી. [ચ.શે.] | સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; ૨.ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}} | ||

ત્રિકમ-૧ [ઈ.૧૬૨૬ સુધીમાં] : ૪૦૦ ગ્રંથાગ્રના ‘ગંગામાહાત્મ્ય’ (લે. ઈ.૧૬૨૬)ના કર્તા. | ત્રિકમ-૧ [ઈ.૧૬૨૬ સુધીમાં] : ૪૦૦ ગ્રંથાગ્રના ‘ગંગામાહાત્મ્ય’ (લે. ઈ.૧૬૨૬)ના કર્તા. |
edits