ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 304: Line 304:

ત્રિકમ-૧ [ઈ.૧૬૨૬ સુધીમાં] : ૪૦૦ ગ્રંથાગ્રના ‘ગંગામાહાત્મ્ય’ (લે. ઈ.૧૬૨૬)ના કર્તા.
'''ત્રિકમ-૧''' [ઈ.૧૬૨૬ સુધીમાં] : ૪૦૦ ગ્રંથાગ્રના ‘ગંગામાહાત્મ્ય’ (લે. ઈ.૧૬૨૬)ના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ-૨; ૨. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ-૨; ૨. ગૂહાયાદી.{{Right|[ચ.શે.]}}

ત્રિકમ-૨/તીકમ(મુનિ) [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : નાગોરગચ્છના જૈન સાધુ. આચાર્ય રૂપચંદની પરંપરામાં વણવીરના શિષ્ય. ‘અમરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૨), ૧૧ ઢાળ અને ૨૨૪/૩૨૫ કડીની ‘રૂપચંદઋષિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૩, બુધવાર), ૧૭ ઢાળની ૩૪૧ ગ્રંથાગ્રની ‘વંકચૂલ ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર) અને ‘ચિત્રરસંભૂતિ-ચોઢાળિયાં’એ કૃતિઓના કર્તા.
'''ત્રિકમ-૨/તીકમ(મુનિ)''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : નાગોરગચ્છના જૈન સાધુ. આચાર્ય રૂપચંદની પરંપરામાં વણવીરના શિષ્ય. ‘અમરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૨), ૧૧ ઢાળ અને ૨૨૪/૩૨૫ કડીની ‘રૂપચંદઋષિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯, ભાદરવા વદ ૩, બુધવાર), ૧૭ ઢાળની ૩૪૧ ગ્રંથાગ્રની ‘વંકચૂલ ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, ભાદરવા સુદ ૧૧, ગુરુવાર) અને ‘ચિત્રરસંભૂતિ-ચોઢાળિયાં’એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

ત્રિકમ-૩ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાના વૈષ્ણવ કવિ.
'''ત્રિકમ-૩''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાના વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[કી.જો.]}}

ત્રિકમ-૪ [ઈ.૧૭૮૨ સુધીમાં] : અવટંકે પાઠક. જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘કામનાથનો મહિમા’ (લે. ઈ.૧૭૮૨)ના કર્તા. ‘બહુચરાજીનો ગરબો’ આ કવિને નામે નોંધાયેલ છે. તેમાં ભૂલ થયેલી જણાય છે.
'''ત્રિકમ-૪''' [ઈ.૧૭૮૨ સુધીમાં] : અવટંકે પાઠક. જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘કામનાથનો મહિમા’ (લે. ઈ.૧૭૮૨)ના કર્તા. ‘બહુચરાજીનો ગરબો’ આ કવિને નામે નોંધાયેલ છે. તેમાં ભૂલ થયેલી જણાય છે.
સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨. [ચ.શે.]
સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.{{Right|[ચ.શે.]}}

ત્રિકમ (સાહેબ)-૫ (અવ. ઈ.૧૮૦૨] : જુઓ ત્રિકમદાસ-૨.
ત્રિકમ (સાહેબ)-૫ (અવ. ઈ.૧૮૦૨] : જુઓ ત્રિકમદાસ-૨.
26,604

edits