અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ઘડીક સંગ: Difference between revisions
Jump to navigation
Jump to search

નિરંજન ભગત • કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ

નિરંજન ભગત • કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ • સ્વરનિયોજન: હરિશ્ચંદ્ર જોશી • સ્વર: શ્યામલ સૌમિલ
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |

Line 18: | Line 18: | ||
{{Right|(છંદોલય, પૃ. ૫૫)}} | {{Right|(છંદોલય, પૃ. ૫૫)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/ac/Kaalni_Kedeee_Ghadeek_Sang-Amar_Bhatt.mp3 | |||

નિરંજન ભગત • કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3d/Kaalni_Kedeee_Ghadeek_Sang-Harishchandra_Joshi.mp3 | |||

નિરંજન ભગત • કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ • સ્વરનિયોજન: હરિશ્ચંદ્ર જોશી • સ્વર: શ્યામલ સૌમિલ | |||

Latest revision as of 15:28, 17 March 2022
ઘડીક સંગ
નિરંજન ભગત
કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!
(છંદોલય, પૃ. ૫૫)
નિરંજન ભગત • કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ
નિરંજન ભગત • કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ • સ્વરનિયોજન: હરિશ્ચંદ્ર જોશી • સ્વર: શ્યામલ સૌમિલ