સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/ઊલટાનો આનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જૂનાજમાનાનીવાતછે. ગ્રીસદેશનાસ્પાર્ટાનામેરાજ્યમાંએકજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
જૂના જમાનાની વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા નામે રાજ્યમાં એક જુવાન રહેતો. પિડાર્ટસ એનું નામ. ભણીગણીને તે વિદ્વાન બન્યો હતો. હવે એ નોકરીની શોધમાં હતો. તેવામાં ખબર મળી કે રાજ્યમાં ત્રણસો જગ્યાઓ ખાલી છે. એણે તરત અરજી કરી.
જૂનાજમાનાનીવાતછે. ગ્રીસદેશનાસ્પાર્ટાનામેરાજ્યમાંએકજુવાનરહેતો. પિડાર્ટસએનુંનામ. ભણીગણીનેતેવિદ્વાનબન્યોહતો. હવેએનોકરીનીશોધમાંહતો. તેવામાંખબરમળીકેરાજ્યમાંત્રણસોજગ્યાઓખાલીછે. એણેતરતઅરજીકરી.
પરંતુ પરિણામ જાહેર થતાં જણાયું કે પિડાર્ટસને નોકરી માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. મિત્રોને લાગ્યું કે વિદ્વાન પિડાર્ટસ બાપડો બહુ દુઃખી થયો હશે, તેથી બધા તેને આશ્વાસન આપવા ગયા.
પરંતુપરિણામજાહેરથતાંજણાયુંકેપિડાર્ટસનેનોકરીમાટેપસંદકરવામાંનહોતોઆવ્યો. મિત્રોનેલાગ્યુંકેવિદ્વાનપિડાર્ટસબાપડોબહુદુઃખીથયોહશે, તેથીબધાતેનેઆશ્વાસનઆપવાગયા.
એમની વાત સાંભળીને પિડાર્ટસ હસતાં હસતાં બોલ્યો : “એમાં દુઃખી થવા જેવું શું છે? મને તો ઊલટાનો એ જાણીને આનંદ થયો કે, આપણા રાજ્યમાં મારા કરતાં પણ વધુ લાયક ત્રણસો માણસો છે.”
એમનીવાતસાંભળીનેપિડાર્ટસહસતાંહસતાંબોલ્યો : “એમાંદુઃખીથવાજેવુંશુંછે? મનેતોઊલટાનોએજાણીનેઆનંદથયોકે, આપણારાજ્યમાંમારાકરતાંપણવધુલાયકત્રણસોમાણસોછે.”
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:31, 23 September 2022

જૂના જમાનાની વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા નામે રાજ્યમાં એક જુવાન રહેતો. પિડાર્ટસ એનું નામ. ભણીગણીને તે વિદ્વાન બન્યો હતો. હવે એ નોકરીની શોધમાં હતો. તેવામાં ખબર મળી કે રાજ્યમાં ત્રણસો જગ્યાઓ ખાલી છે. એણે તરત અરજી કરી. પરંતુ પરિણામ જાહેર થતાં જણાયું કે પિડાર્ટસને નોકરી માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. મિત્રોને લાગ્યું કે વિદ્વાન પિડાર્ટસ બાપડો બહુ દુઃખી થયો હશે, તેથી બધા તેને આશ્વાસન આપવા ગયા. એમની વાત સાંભળીને પિડાર્ટસ હસતાં હસતાં બોલ્યો : “એમાં દુઃખી થવા જેવું શું છે? મને તો ઊલટાનો એ જાણીને આનંદ થયો કે, આપણા રાજ્યમાં મારા કરતાં પણ વધુ લાયક ત્રણસો માણસો છે.”