26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} જૂનાજમાનાનીવાતછે. ગ્રીસદેશનાસ્પાર્ટાનામેરાજ્યમાંએકજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જૂના જમાનાની વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા નામે રાજ્યમાં એક જુવાન રહેતો. પિડાર્ટસ એનું નામ. ભણીગણીને તે વિદ્વાન બન્યો હતો. હવે એ નોકરીની શોધમાં હતો. તેવામાં ખબર મળી કે રાજ્યમાં ત્રણસો જગ્યાઓ ખાલી છે. એણે તરત અરજી કરી. | |||
પરંતુ પરિણામ જાહેર થતાં જણાયું કે પિડાર્ટસને નોકરી માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. મિત્રોને લાગ્યું કે વિદ્વાન પિડાર્ટસ બાપડો બહુ દુઃખી થયો હશે, તેથી બધા તેને આશ્વાસન આપવા ગયા. | |||
એમની વાત સાંભળીને પિડાર્ટસ હસતાં હસતાં બોલ્યો : “એમાં દુઃખી થવા જેવું શું છે? મને તો ઊલટાનો એ જાણીને આનંદ થયો કે, આપણા રાજ્યમાં મારા કરતાં પણ વધુ લાયક ત્રણસો માણસો છે.” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits