સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/શુદ્ધ કાંચન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આનંદશંકરભાઈએ‘હિંદુધર્મનીબાળપોથી’ લખેલીછે, પણએવૃદ્ધપુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
આનંદશંકરભાઈએ ‘હિંદુ ધર્મની બાળપોથી’ લખેલી છે, પણ એ વૃદ્ધ પુરુષો પણ રસપૂર્વક વાંચી શકે અને જ્ઞાન મેળવી શકે એવી છે. મને તો એ અલૌકિક ગ્રંથ લાગે છે. એમાંથી હું તો રસના ઘૂંટડા પી રહ્યો છું. આનંદશંકરભાઈના બહોળા વાચન-મનનું આ પુસ્તક દોહનરૂપ છે. આનંદશંકર ધ્રુવના ધર્મ ઉપરના સુંદર નિબંધોનો સંગ્રહ [‘આપણો ધર્મ’] શુદ્ધ કાંચન છે. આ નિબંધોથી મને ભારે સુખ મળ્યું છે.
આનંદશંકરભાઈએ‘હિંદુધર્મનીબાળપોથી’ લખેલીછે, પણએવૃદ્ધપુરુષોપણરસપૂર્વકવાંચીશકેઅનેજ્ઞાનમેળવીશકેએવીછે. મનેતોએઅલૌકિકગ્રંથલાગેછે. એમાંથીહુંતોરસનાઘૂંટડાપીરહ્યોછું. આનંદશંકરભાઈનાબહોળાવાચન-મનનુંઆપુસ્તકદોહનરૂપછે. આનંદશંકરધ્રુવનાધર્મઉપરનાસુંદરનિબંધોનોસંગ્રહ [‘આપણોધર્મ’] શુદ્ધકાંચનછે. આનિબંધોથીમનેભારેસુખમળ્યુંછે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:57, 26 September 2022