સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/આ અંધકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આજેવીરતાનોનાશથઈગયોછે. આપણીસ્ત્રીઓનુંરક્ષણકરવાજેટલીપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
આજે વીરતાનો નાશ થઈ ગયો છે. આપણી સ્ત્રીઓનું રક્ષણ કરવા જેટલી પણ આપણામાં શક્તિ નથી. ધોળે દહાડે ગામમાં ધાડ પડે તેની સામે પણ આપણે ઊભી શકતા નથી.. એક હજારની વસ્તીમાં આઠ માણસો આવી લૂંટફાટ કરી ચાલ્યા જઈ શકે, એ દેખાવ આખી દુનિયામાં હિંદુસ્તાનમાં જ બની શકે છે. આઠ માણસને હઠાવી ન શકે એવા, શરીરે તદ્દન દુર્બળ ગામડિયા નથી. પણ તેઓને મરણનો ભારે ભય છે. એવી લડાઈમાં પડી પોતાનું શરીર કોણ જોખમમાં નાખે? છો ને લૂંટે! સરકારનું કામ છે, એ ફોડી લેશે, એમ વિચારી ઘરમાં ભરાઈ રહે છે. પડોશીનું ઘર બળે, તેની લાજ લૂંટાય, માલ જાય, તેની પરવા નથી.
આજેવીરતાનોનાશથઈગયોછે. આપણીસ્ત્રીઓનુંરક્ષણકરવાજેટલીપણઆપણામાંશક્તિનથી. ધોળેદહાડેગામમાંધાડપડેતેનીસામેપણઆપણેઊભીશકતાનથી.. એકહજારનીવસ્તીમાંઆઠમાણસોઆવીલૂંટફાટકરીચાલ્યાજઈશકે, એદેખાવઆખીદુનિયામાંહિંદુસ્તાનમાંજબનીશકેછે. આઠમાણસનેહઠાવીનશકેએવા, શરીરેતદ્દનદુર્બળગામડિયાનથી. પણતેઓનેમરણનોભારેભયછે. એવીલડાઈમાંપડીપોતાનુંશરીરકોણજોખમમાંનાખે? છોનેલૂંટે! સરકારનુંકામછે, એફોડીલેશે, એમવિચારીઘરમાંભરાઈરહેછે. પડોશીનુંઘરબળે, તેનીલાજલૂંટાય, માલજાય, તેનીપરવાનથી.
જ્યાં સુધી આ અંધકારનો નાશ નથી થયો, ત્યાં લગી હિંદુસ્તાનમાં ખરી શાંતિ થવાની નથી. જો આપણે આત્મરક્ષણની શક્તિ પ્રાપ્ત ન કરી શકીએ, તો જમાનાઓ સુધી સ્વરાજને માટે નાલાયક રહેવાના છીએ.
જ્યાંસુધીઆઅંધકારનોનાશનથીથયો, ત્યાંલગીહિંદુસ્તાનમાંખરીશાંતિથવાનીનથી. જોઆપણેઆત્મરક્ષણનીશક્તિપ્રાપ્તનકરીશકીએ, તોજમાનાઓસુધીસ્વરાજનેમાટેનાલાયકરહેવાનાછીએ.
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:37, 26 September 2022


આજે વીરતાનો નાશ થઈ ગયો છે. આપણી સ્ત્રીઓનું રક્ષણ કરવા જેટલી પણ આપણામાં શક્તિ નથી. ધોળે દહાડે ગામમાં ધાડ પડે તેની સામે પણ આપણે ઊભી શકતા નથી.. એક હજારની વસ્તીમાં આઠ માણસો આવી લૂંટફાટ કરી ચાલ્યા જઈ શકે, એ દેખાવ આખી દુનિયામાં હિંદુસ્તાનમાં જ બની શકે છે. આઠ માણસને હઠાવી ન શકે એવા, શરીરે તદ્દન દુર્બળ ગામડિયા નથી. પણ તેઓને મરણનો ભારે ભય છે. એવી લડાઈમાં પડી પોતાનું શરીર કોણ જોખમમાં નાખે? છો ને લૂંટે! સરકારનું કામ છે, એ ફોડી લેશે, એમ વિચારી ઘરમાં ભરાઈ રહે છે. પડોશીનું ઘર બળે, તેની લાજ લૂંટાય, માલ જાય, તેની પરવા નથી. જ્યાં સુધી આ અંધકારનો નાશ નથી થયો, ત્યાં લગી હિંદુસ્તાનમાં ખરી શાંતિ થવાની નથી. જો આપણે આત્મરક્ષણની શક્તિ પ્રાપ્ત ન કરી શકીએ, તો જમાનાઓ સુધી સ્વરાજને માટે નાલાયક રહેવાના છીએ.