સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન મઢીકર/તડકાનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તડકોતોફોરમતુંફૂલ મારાવ્હાલમા! તડકોતોચાંદાનુંમૂલ. તડકોતોસૂરજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
તડકોતોફોરમતુંફૂલ
તડકો તો ફોરમતું ફૂલ
મારાવ્હાલમા! તડકોતોચાંદાનુંમૂલ.
મારા વ્હાલમા! તડકો તો ચાંદાનું મૂલ.
તડકોતોસૂરજનુંસ્મિત
 
મારાવ્હાલમા! તડકોગગનનુંગીત.
તડકો તો સૂરજનું સ્મિત
તડકોતોઆભલાનીઆંખ
મારા વ્હાલમા! તડકો ગગનનું ગીત.
મારાવ્હાલમા! તડકોતોવાદળીનીપાંખ.
 
તડકોતોવ્યોમકેરીવાણી
તડકો તો આભલાની આંખ
મારાવ્હાલમા! તડકોતોઅનંતકેરીકહાણી.
મારા વ્હાલમા! તડકો તો વાદળીની પાંખ.
તડકોતોતારલાનીમ્હેક
 
મારાવ્હાલમા! તડકોતોતેજકેરીગ્હેક.
તડકો તો વ્યોમ કેરી વાણી
તડકોતોલીલોછમમોલ
મારા વ્હાલમા! તડકો તો અનંત કેરી કહાણી.
મારાવ્હાલમા! તડકોતોઢબકંતોઢોલ.
 
તડકોતોદહાડાનોદેહ
તડકો તો તારલાની મ્હેક
મારાવ્હાલમા! તડકોમુશળધારમેહ.
મારા વ્હાલમા! તડકો તો તેજ કેરી ગ્હેક.
તડકોતોનદીયુંનુંનીર
 
મારાવ્હાલમા! તડકોતોજંગલનુંચીર.
તડકો તો લીલોછમ મોલ
તડકોતોઅંધારુંખાય
મારા વ્હાલમા! તડકો તો ઢબકંતો ઢોલ.
મારાવ્હાલમા! તડકોતોમૃગજળમાંન્હાય.
 
તડકોતોતૂટેલુંતરણું
તડકો તો દહાડાનો દેહ
મારાવ્હાલમા! તડકોતોરૂમઝૂમતુંઝરણું.
મારા વ્હાલમા! તડકો મુશળધાર મેહ.
તડકોતોસાંજનેસવાર
 
મારાવ્હાલમા! તડકોતોપતઝડનેબહાર.
તડકો તો નદીયુંનું નીર
તડકોનકોઈદિયેચેહ
મારા વ્હાલમા! તડકો તો જંગલનું ચીર.
મારાવ્હાલમા! તડકોજોપરખોતોનેહ.
 
તડકોનઆજઅનેકાલ
તડકો તો અંધારું ખાય
મારાવ્હાલમા! તડકોતોવણથંભીચાલ.
મારા વ્હાલમા! તડકો તો મૃગજળમાં ન્હાય.
તડકોનતારો-નમારો
 
મારાવ્હાલમા! તડકોતોઆપણોસહારો.
તડકો તો તૂટેલું તરણું
તડકોતોઆપણોઆશ્વાસ
મારા વ્હાલમા! તડકો તો રૂમઝૂમતું ઝરણું.
મારાવ્હાલમા! તડકોતોજીવતરનીઆશ.
 
{{Right|[‘વટવૃક્ષ’ માસિક :૧૯૭૩]
તડકો તો સાંજ ને સવાર
}}
મારા વ્હાલમા! તડકો તો પતઝડ ને બહાર.
 
તડકો ન કોઈ દિયે ચેહ
મારા વ્હાલમા! તડકો જો પરખો તો નેહ.
 
તડકો ન આજ અને કાલ
મારા વ્હાલમા! તડકો તો વણથંભી ચાલ.
 
તડકો ન તારો-ન મારો
મારા વ્હાલમા! તડકો તો આપણો સહારો.
 
તડકો તો આપણો આ શ્વાસ
મારા વ્હાલમા! તડકો તો જીવતરની આશ.
 
{{Right|[‘વટવૃક્ષ’ માસિક : ૧૯૭૩]}}
</poem>
</poem>

Latest revision as of 13:01, 26 September 2022


તડકો તો ફોરમતું ફૂલ
મારા વ્હાલમા! તડકો તો ચાંદાનું મૂલ.

તડકો તો સૂરજનું સ્મિત
મારા વ્હાલમા! તડકો ગગનનું ગીત.

તડકો તો આભલાની આંખ
મારા વ્હાલમા! તડકો તો વાદળીની પાંખ.

તડકો તો વ્યોમ કેરી વાણી
મારા વ્હાલમા! તડકો તો અનંત કેરી કહાણી.

તડકો તો તારલાની મ્હેક
મારા વ્હાલમા! તડકો તો તેજ કેરી ગ્હેક.

તડકો તો લીલોછમ મોલ
મારા વ્હાલમા! તડકો તો ઢબકંતો ઢોલ.

તડકો તો દહાડાનો દેહ
મારા વ્હાલમા! તડકો મુશળધાર મેહ.

તડકો તો નદીયુંનું નીર
મારા વ્હાલમા! તડકો તો જંગલનું ચીર.

તડકો તો અંધારું ખાય
મારા વ્હાલમા! તડકો તો મૃગજળમાં ન્હાય.

તડકો તો તૂટેલું તરણું
મારા વ્હાલમા! તડકો તો રૂમઝૂમતું ઝરણું.

તડકો તો સાંજ ને સવાર
મારા વ્હાલમા! તડકો તો પતઝડ ને બહાર.

તડકો ન કોઈ દિયે ચેહ
મારા વ્હાલમા! તડકો જો પરખો તો નેહ.

તડકો ન આજ અને કાલ
મારા વ્હાલમા! તડકો તો વણથંભી ચાલ.

તડકો ન તારો-ન મારો
મારા વ્હાલમા! તડકો તો આપણો સહારો.

તડકો તો આપણો આ શ્વાસ
મારા વ્હાલમા! તડકો તો જીવતરની આશ.

[‘વટવૃક્ષ’ માસિક : ૧૯૭૩]