ઓખાહરણ/આસ્વાદલક્ષી અભ્યાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|}} | {{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|}} | ||
<poem> | |||
ઓખાહરણ : આસ્વાદ-સમીક્ષા | ઓખાહરણ : આસ્વાદ-સમીક્ષા | ||
આખ્યાન-કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | આખ્યાન-કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | ||
Line 9: | Line 9: | ||
પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન | પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન | ||
પ્રેમાનંદની સર્જકપ્રતિભા | પ્રેમાનંદની સર્જકપ્રતિભા | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. | રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. | ||
નવલરામ | નવલરામ |
Revision as of 07:44, 3 November 2021
આસ્વાદલક્ષી અભ્યાસ
ઓખાહરણ : આસ્વાદ-સમીક્ષા
આખ્યાન-કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ
આખ્યાન : ઉદ્ભવ અને વિકાસ, પ્રેમાનંદ પૂર્વે
પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન
પ્રેમાનંદની સર્જકપ્રતિભા
રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. નવલરામ [ગુજરાતીના પહેલા વિવેચક]