ભારતીય કથાવિશ્વ૧/યમયમીકથા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 16: Line 16:
'''યમી''' : આ કેવો ભાઈ જેના હોવાથી બહેન અનાથ થાય? એ બહેન કેવી જેના હોવા છતાં ભાઈનું દુ:ખ દૂર કર્યા વગર ચાલી જાય? કામવશ થઈને બહુ બોલું છું, મારા દેહ સાથે તારો દેહ જોડી દે.

'''યમ''' : એ સત્ય છે, હું તારા દેહ સાથે મારા દેહને જોડવા નથી માગતો. જે ભાઈ બહેન સાથે સમાગમ કરે છે તે પાપી કહેવાય છે. તું મને ત્યજીને બીજા સાથે આનન્દપ્રમોદ કર. તારો ભાઈ તારી સાથે આ ઇચ્છા નથી કરતો.

'''યમી''' : હે યમ, તંુ અતિ દુર્બળ છે. તારાં મન, હૃદયને હું જાણી નથી શકી. શું અન્ય સ્ત્રી જેવી રીતે ઘોડાને દોરડું બંધાય છે, વૃક્ષને લતા વીંટળાય છે તેવી રીતે તને આલંગેિ છે?
'''યમી''' : હે યમ, તું અતિ દુર્બળ છે. તારાં મન, હૃદયને હું જાણી નથી શકી. શું અન્ય સ્ત્રી જેવી રીતે ઘોડાને દોરડું બંધાય છે, વૃક્ષને લતા વીંટળાય છે તેવી રીતે તને આલંગે છે?
'''યમ''' : યમી, તું પણ વૃક્ષ લતાની જેમ બીજા પુરુષને ભેટ કે બીજો કોઈ પુરુષ તને આલિંગે. એનું મન તું હરી લે, તે પણ તારું મન હરે, તું એની સાથે કલ્યાણકારી સહવાસ ભોગવ.  

(ઋગ્વેદ મંડળ ૧૦ : ૧૦)
(ઋગ્વેદ મંડળ ૧૦ : ૧૦)