સુદામાચરિત્ર/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} {{Poem2Open}} શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન | ૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન | ||
૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, | ૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, | ||
એથી ચહેરો ફિક્કો પડી જાય | |||
૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું | ૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું | ||
૧૨ મામ – સ્વમાન, આબરુ | ૧૨ મામ – સ્વમાન, આબરુ | ||
Line 32: | Line 32: | ||
કડી | કડી | ||
૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ | ૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ | ||
(સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. | |||
૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | ૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | ||
તરત દરિદ્રતા દૂર કરશે | |||
કડવું ૫ | કડવું ૫ | ||
૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | ૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | ||
૯ છોવાય – ઢોળાય | ૯ છોવાય – ઢોળાય | ||
૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) | ૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) | ||
ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! | |||
૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી | ૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી | ||
૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને | ૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને | ||
‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા | |||
દશમસ્કંધમાંની કથા છે. | |||
૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, | ૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, | ||
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર | |||
કડવું ૬ | કડવું ૬ | ||
Line 84: | Line 84: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કડવું ૧૪ | ||
|next = | |next = આસ્વાદલક્ષી અભ્યાસ | ||
}} | }} | ||
<br> | <br> |
Revision as of 10:48, 9 November 2021
શબ્દાર્થ અને ટિપ્પણ -- દર્શના ધોળકિયા
કડવું ૧ કડી ૬ અશન – ભોજન ૭ મુન્ય – મુનિ(સુદામા) ૧૫ ઘરસૂત્ર – ઘરસંસાર
કડવું ૨ ૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે ૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ ૧૩ મારે વાગલાં – વલખાં મારે ૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું
કડવું ૩ ૧ ભાવઠ –ઉપાધિ ૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન ૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, એથી ચહેરો ફિક્કો પડી જાય ૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું ૧૨ મામ – સ્વમાન, આબરુ
કડવું ૪ ૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી ૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય ૧૦ નિર્મુખ વાળિયા – ખાલી હાથે પાછા વાળ્યા ૧૧ હુતશેષ ન કીધો આહાર – યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર કડી ૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ (સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. ૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) તરત દરિદ્રતા દૂર કરશે કડવું ૫ ૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) ૯ છોવાય – ઢોળાય ૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! ૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી ૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા દશમસ્કંધમાંની કથા છે. ૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
કડવું ૬ ૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની)
કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી
૪ નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં કશાની
ઉણપ(મણા) નથી
૬ એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ
અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)
૧૦ મયા – માયા, કૃપા ૧૫ ઉપંગ – એક વાદ્ય કડવું ૭ ૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
સત્યભામા કૃષ્ણને લગાડે છે ૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) આપે છે
૩ બીડી – પાન, તાંબુલ ૧૧ વામદેવ – વામનદેવ ૧૨ અત્રિ – ઐક ઋષિ ૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી
કડવું ૮ ૪ જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુની
નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું
૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત ૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં
કડવું ૧૦ ૪ અરિષ્ટ – સૂર્ય ૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ
કડવું ૧૨ ૯ નિર્મુખ – ખાલી હાથે