ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અજ્ઞાતસાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અજ્ઞાતયૌવના
|next = અજ્ઞેયવાદ
}}
<br>
<br>

Latest revision as of 12:14, 15 November 2021


અજ્ઞાતસાહિત્ય(Anonymous Literature) : જેના કર્તાનું નામ અજ્ઞાત હોય તેવું સાહિત્ય. મોટાભાગનું લોકસાહિત્ય આ પ્રકારનું સાહિત્ય છે. મૌખિક સાહિત્ય(Oral Literature)ની પરંપરાએ આ પ્રકારના સાહિત્યના ઉદ્ભવ તથા પ્રસારમાં ઘણો ભાગ ભજવ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની ઘણી કૃતિઓ જોવા મળે છે. કોઈપણ કારણસર કર્તા પોતાનું મૂળ નામ કૃતિ સાથે ન જોડતાં બીજું નામ રજૂ કરે તેવા સાહિત્યનો સમાવેશ આ સંજ્ઞામાં થતો નથી. પ.ના.