ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિરિક્તકૃતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અતિપ્રાકૃતિકકથા | ||
|next = | |next = અતિવાચન | ||
}} | }} | ||
<br> | <br> |
Latest revision as of 09:04, 19 November 2021
અતિરિક્તકૃતિ(Extratext): રશિયન સંકેતવિજ્ઞાની યુરિ લોતમનના કાવ્યશાસ્ત્રને આધારે પ્રચલિત સંજ્ઞા. લોતમનનો અભિપ્રાય છે કે સાહિત્યકૃતિને ધોરણો, પરંપરાઓ અને અપેક્ષાઓથી બનેલી ‘અતિરિક્તકૃતિ’ દ્વારા જ સમજી શકાય. આ વિચારણામાં સર્જકની ચેતના અને ભાવકની અપેક્ષાઓ જ નહિ પરંતુ સંસ્કૃતિના એક આવિષ્કારરૂપ સાહિત્યની સમસ્યા પણ એમાં નિહિત છે. અતિરિક્તકૃતિ સંરચનાવાદી પરિભાષાઓમાં સંસ્કૃતિના અભ્યાસનો માર્ગ ખોલે છે.
ચં.ટો.