ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થઘટનાત્મક દોષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = અર્થઘટનશાસ્ત્ર | |previous = અર્થઘટનશાસ્ત્ર | ||
|next = | |next = અર્થદારિદ્રય | ||
}} | }} | ||
<br> | <br> |
Latest revision as of 12:07, 19 November 2021
અર્થઘટનાત્મક દોષ (Interpretive fallacy) : લેખકના આશયને આધારે નહિ પરંતુ કૃતિની સામગ્રીને આધારે સાહિત્યિક અર્થનો નિર્ણય થવો જોઈએ. ઘણીવાર લેખકની બિનસાહિત્યિક અભિવ્યક્તિઓના આધાર પર કૃતિના અર્થને નિર્ણિત કરવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયા અર્થઘટનાત્મક દોષ તરફ લઈ જાય છે. વિમ્સેટ અને બ્રેડલીનું આ મંતવ્ય છે. ટૂંકમાં, લેખકનો આશય એ કોઈપણ સાહિત્યકૃતિના મૂલ્યાંકન માટે કે એના વિવેચન માટે માપદંડ નથી. માત્ર આશય અને અર્થ વચ્ચેનો ભેદ નહીં, લેખનની ઇતર અભિવ્યક્તિમાં અવગત આશય વચ્ચે પણ ભેદ કરવાની જરૂર છે.
ચં.ટો.