સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લતિકા સુમન/એક નરરાક્ષસનો વધ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} બેવર્ષપહેલાંનીઆવાતછે. નાગપુરનીકસ્તૂરબાનગરઝૂંપડપટ્ટી...") |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
બીજાદિવસેઇલાપીંખાયેલીહાલતમાંઘરેપાછીઆવી. પોલીસહજુયઅક્કુનુંપગેરુંશોધીશકીનહોતી. એજદિવસેબિસ્તરાબાંધીનેઇલાનોપરિવારઘરછોડીનેબીજેકશેકજતોરહ્યો. હંમેશમાટે. | બીજાદિવસેઇલાપીંખાયેલીહાલતમાંઘરેપાછીઆવી. પોલીસહજુયઅક્કુનુંપગેરુંશોધીશકીનહોતી. એજદિવસેબિસ્તરાબાંધીનેઇલાનોપરિવારઘરછોડીનેબીજેકશેકજતોરહ્યો. હંમેશમાટે. | ||
ઇલાનોપરિવારકસ્તૂરબાનગરછોડીનેજતોરહ્યોએઘટનાકંઈનવીનવાઈનીનહોતી. આવુંકેટલીયવારબન્યુંછે. ઘરમાંજુવાનદીકરીનુંહોવુંજાણેકેશ્રાપબનીગયુંહતું. કેટલાયલોકોદીકરીનેકાચીઉંમરેસાસરેવળાવીદેતા. | ઇલાનોપરિવારકસ્તૂરબાનગરછોડીનેજતોરહ્યોએઘટનાકંઈનવીનવાઈનીનહોતી. આવુંકેટલીયવારબન્યુંછે. ઘરમાંજુવાનદીકરીનુંહોવુંજાણેકેશ્રાપબનીગયુંહતું. કેટલાયલોકોદીકરીનેકાચીઉંમરેસાસરેવળાવીદેતા. | ||
{{center|*} | {{center|*}} | ||
નાગપુરનીઅદાલતમાંજેબન્યુંએવાતહવેજગજાહેરબનીચૂકીછે. કસ્તૂરબાનગરનીમહિલાઓએબળાત્કારી, અત્યાચારીઅનેનરાધમઅક્કુયાદવનેમારીમારીનેપતાવીદીધો! કોર્ટમાંજ, સેંકડોમાણસોનીહાજરીમાં! | નાગપુરનીઅદાલતમાંજેબન્યુંએવાતહવેજગજાહેરબનીચૂકીછે. કસ્તૂરબાનગરનીમહિલાઓએબળાત્કારી, અત્યાચારીઅનેનરાધમઅક્કુયાદવનેમારીમારીનેપતાવીદીધો! કોર્ટમાંજ, સેંકડોમાણસોનીહાજરીમાં! | ||
નાગપુરથીચારકિલોમીટરનાઅંતરેવસેલાકસ્તૂરબાનગરવિશેઅગાઉકોઈનેજાણસુધ્ધાંનહોતી, પણપાંત્રીસેકવર્ષનાઅક્કુયાદવનામોતબાદતેહવેખાસ્સુંજાણીતુંબન્યુંછે. કસ્તૂરબાનગરમાંદાખલથતાંજએકસીધોરસ્તોનજરેપડેછે. ત્યાંયાદવોઅનેબ્રાહ્મણોનાંઘરઆવેલાંછેસામસામે. બીજીકોમનાલોકોનાંપણથોડાંઘરછે. આરસ્તાપરબેઘરપછીએકવળાંકઆવેછે, જેમાંખૂણાપરનુંપહેલુંજઘરઅક્કુયાદવનું. ગલીમાંડાબીબાજુપરએકબુદ્ધમંદિરછેજેનીબહારબાબાસાહેબઆંબેડકરનીમોટીપ્રતિમામૂકવામાંઆવીછે. તેનીસામેનીતરફએકગલીઆવેછેઅનેત્યાંથીવસતિશરૂથાયછે. | નાગપુરથીચારકિલોમીટરનાઅંતરેવસેલાકસ્તૂરબાનગરવિશેઅગાઉકોઈનેજાણસુધ્ધાંનહોતી, પણપાંત્રીસેકવર્ષનાઅક્કુયાદવનામોતબાદતેહવેખાસ્સુંજાણીતુંબન્યુંછે. કસ્તૂરબાનગરમાંદાખલથતાંજએકસીધોરસ્તોનજરેપડેછે. ત્યાંયાદવોઅનેબ્રાહ્મણોનાંઘરઆવેલાંછેસામસામે. બીજીકોમનાલોકોનાંપણથોડાંઘરછે. આરસ્તાપરબેઘરપછીએકવળાંકઆવેછે, જેમાંખૂણાપરનુંપહેલુંજઘરઅક્કુયાદવનું. ગલીમાંડાબીબાજુપરએકબુદ્ધમંદિરછેજેનીબહારબાબાસાહેબઆંબેડકરનીમોટીપ્રતિમામૂકવામાંઆવીછે. તેનીસામેનીતરફએકગલીઆવેછેઅનેત્યાંથીવસતિશરૂથાયછે. |
Revision as of 10:54, 8 June 2021
બેવર્ષપહેલાંનીઆવાતછે. નાગપુરનીકસ્તૂરબાનગરઝૂંપડપટ્ટીપરરાતનાઓળાઊતરીચૂક્યાછે. એકદલિતપરિવારસૂવાનીકોશિશકરીરહ્યોછે. ઘરનોમોભીકઠિયારોછે. બાપડોપાંચસંતાનોઅનેપત્નીનુંપેટમાંડમાંડભરીશકેછે. સૌથીમોટીદીકરીઇલાએ (નામબદલ્યુંછે) કાચીઉંમરેપારકાંકામકરવાનુંશરૂકરીદીધુંછે. આસપાસનાંમકાનોમાંકચરાં-પોતાંકરીનેથોડુંઘણુંકમાયછેએનાથીબાપનેઆર્થિકટેકોમળેછે. ઇલાનેહજુહમણાંજચૌદમુંબેઠુંછે. દીકરીજુવાનથઈરહીછેનેમાબાપનાદિલમાંસતતભયઘૂંટાઈરહ્યોછે. ક્યાંકઅમારીફૂલજેવીદીકરીપેલાકાળમુખાનીનજરેચડીજશેતો... —અનેતેરાત્રેજઘરનોદરવાજોજોરજોરથીખખડ્યો. સફાળાંબેઠાંથઈગયેલાંપતિ-પત્નીનાચહેરાભયથીસફેદપૂણીજેવાથઈગયા. શુંકરવું? દરવાજોખોલીશુંનહીંતોએનેતોડીનાખતાંકેટલીવારલાગવાનીછેપેલારાક્ષસને? ઇલાનીમાધ્રૂજતાપગલેઆગળવધીઅનેકમાડખોલ્યું. સામેએજઊભોહતો... અક્કુયાદવ! નરાધમએકલોક્યાંહતો? સાથેચાર-પાંચસાગરીતોપણહતા. એમનાહાથમાંનાછરાનીધારઅંધારામાંચળકતીહતી. બાપનામોઢેજાણેકેડૂચોદેવાઈગયો. એણેરાડારાડકરીહોતતોયબચાવવાકોણઆવવાનુંહતું? અક્કુનાએકસાથીદારેઇલાનોકાંઠલોપકડ્યોઅનેપછીએનેલઈનેસૌઅંધારામાંઅલોપથઈગયા. મારોતી-કકળતીઘરનીબહારદોડીઆવી. કોનેફરિયાદકરવી? કોનીમદદલેવી? આતંકનીઆપળેએનામનમાંએકજનામસ્ફુર્યું—એડવોકેટવિલાસભાંડે. આખાવિસ્તારમાંભણેલોગણેલોકહેવાયએવોઆએકજમાણસહતો. ઇલાનીમાએઘાંઘીથઈનેડોરબેલદબાવી. રાતનોએકવાગીચૂક્યોહતો. વિલાસભાંડેબહારઆવ્યા. હીબકાંભરતીમાએઆખીવાતકહી. “તુંઆબધુંમનેશામાટેકહેછે?” વિલાસભાંડેઊકળીઊઠ્યા, “તુંપોલીસપાસેકેમનગઈ?” નાસીપાસથઈગયેલીમાએપોલીસસ્ટેશનતરફડગલાંમાંડ્યાંકેપાછળપાછળવિલાસભાંડેપણદોરવાયા. તરતજએમનીપત્નીસંધ્યાવચ્ચેપડી: આતમેશુંમાંડ્યુંછે? વિલાસભાંડેનેપણતરતભાનથયુંકે, જોહુંઆબાઈનેસાથઆપીશતોઅક્કુમનેજીવતોનહીંછોડે. મારીગેરહાજરીમાંએનરાધમમારાપરિવારનાકેવાહાલહવાલકરશે? એડવોકેટસાહેબનાપગપાછાઘરતરફવળીગયા. એણેત્યારેક્યાંકલ્પનાકરીહતીકેબેવર્ષપછીઆજસ્થિતિપોતાનાપરિવારમાટેઊભીથવાનીછે...! હવેતોઘણુંમોડંુથઈચૂક્યુંહતું. ઇલાનીઆબરૂલૂંટાઈચૂકીહતી. એકવારનહીંપણવારંવાર, અક્કુનાબધાસાગરીતોદ્વારાવારાફરતી... આબાજુપોલીસસ્ટેશનપહોંચેલીઇલાનીમાપરપોલીસસામાતાડૂક્યા: દીકરીસચવાતીનહોયતોપેદાશુંકામકરી? અક્કુયાદવતારાઘરેજકેમઆવ્યો? બીજાકોઈનાઘરેકેમનગયો? માબહુરડી, કરગરીએટલેકમનેપોલીસએનીસાથેકસ્તૂરબાનગરગઈ. ઘડિયાળમાંત્રણનાટકોરાવાગીચૂક્યાહતા. પોલીસેઅક્કુયાદવનાસંભવિતઅડ્ડાઓપરતપાસકરી. અક્કુકેએનાસાથીઓક્યાંયનહોતા. થોડીવારપછીપોલીસનામાણસોચાલ્યાગયા. બીજાદિવસેઇલાપીંખાયેલીહાલતમાંઘરેપાછીઆવી. પોલીસહજુયઅક્કુનુંપગેરુંશોધીશકીનહોતી. એજદિવસેબિસ્તરાબાંધીનેઇલાનોપરિવારઘરછોડીનેબીજેકશેકજતોરહ્યો. હંમેશમાટે. ઇલાનોપરિવારકસ્તૂરબાનગરછોડીનેજતોરહ્યોએઘટનાકંઈનવીનવાઈનીનહોતી. આવુંકેટલીયવારબન્યુંછે. ઘરમાંજુવાનદીકરીનુંહોવુંજાણેકેશ્રાપબનીગયુંહતું. કેટલાયલોકોદીકરીનેકાચીઉંમરેસાસરેવળાવીદેતા.
નાગપુરનીઅદાલતમાંજેબન્યુંએવાતહવેજગજાહેરબનીચૂકીછે. કસ્તૂરબાનગરનીમહિલાઓએબળાત્કારી, અત્યાચારીઅનેનરાધમઅક્કુયાદવનેમારીમારીનેપતાવીદીધો! કોર્ટમાંજ, સેંકડોમાણસોનીહાજરીમાં! નાગપુરથીચારકિલોમીટરનાઅંતરેવસેલાકસ્તૂરબાનગરવિશેઅગાઉકોઈનેજાણસુધ્ધાંનહોતી, પણપાંત્રીસેકવર્ષનાઅક્કુયાદવનામોતબાદતેહવેખાસ્સુંજાણીતુંબન્યુંછે. કસ્તૂરબાનગરમાંદાખલથતાંજએકસીધોરસ્તોનજરેપડેછે. ત્યાંયાદવોઅનેબ્રાહ્મણોનાંઘરઆવેલાંછેસામસામે. બીજીકોમનાલોકોનાંપણથોડાંઘરછે. આરસ્તાપરબેઘરપછીએકવળાંકઆવેછે, જેમાંખૂણાપરનુંપહેલુંજઘરઅક્કુયાદવનું. ગલીમાંડાબીબાજુપરએકબુદ્ધમંદિરછેજેનીબહારબાબાસાહેબઆંબેડકરનીમોટીપ્રતિમામૂકવામાંઆવીછે. તેનીસામેનીતરફએકગલીઆવેછેઅનેત્યાંથીવસતિશરૂથાયછે. અહીંનીમહિલાઓમુખ્યત્વેરિક્ષાચલાવેછે, પાનનોગલ્લોકરેછેકેપછીઆસપાસનાવિસ્તારોમાંઘેરઘેરકપડાંધોવાનુંકેવાસણમાંજવાનુંકામકરેછે. આવિસ્તારમાંપ્રવેશતાંજ, દરેકખૂણેપોલીસનાતંબુનજરેપડેછે. ચારેકવર્ષપહેલાંનાગપુરઇમ્પ્રુવમેન્ટટ્રસ્ટનીનજીકબિલ્ડંગોિનુંબાંધકામચાલીરહ્યુંહતું. અહીંછત્તીસગઢથીઘણાકડિયાઓમજૂરીમાટેસપરિવારઆવ્યાહતા. અક્કુયાદવઆમજૂરોનીદીકરીઓપરબળાત્કારકરતોરહેતો. કસ્તૂરબાનગરનીબાજુમાંજએકનાળુંછે. સાંજપછીઅહીંવાતાવરણસૂમસામથઈજાયછે. સ્ત્રીઓનીઆબરૂલૂંટવામાટેઅક્કુનીઆમાનીતીજગ્યાહતી. કસ્તૂરબાનગરનાકેટલાયરહેવાસીઓએસગીઆંખેઅક્કુનેકુકર્મકરતાંજોયોહતો, પણકંઈપણકહેવાનીકેકરવાનીતેમનામાંહિંમતનહોતી. બહારથીઆવેલામજૂરોકાંતોચૂપચાપસહનકરીલેઅથવાતોકામછોડીનેજતારહે. અક્કુનાડરથીશાકબકાલાવાળા, દૂધવાળાવગેરેકસ્તૂરબાનગરમાંપગમૂકતાંડરતા. ઝૂંપડપટ્ટીજેવાઆવિસ્તારમાંકોઈનીસ્થિતિસહેજપણસારીદેખાય, એટલેઅક્કુએનેત્યાંપૈસામાગવાપહોંચીજાય. સ્થિતિસારીહોવીએટલે? ઝૂંપડાંજેવાઘરમાંપંખોઆવવોતે! ઘરમાલિકસદ્ધરથઈગયોછેઅનેતેનીપાસેથીફદિયાંખંખેરીશકાયએવુંમાનીલેવાઅક્કુયાદવમાટેઆટલુંપૂરતુંહતું! મેનાબાઈધાંગળે (૫૦વર્ષ)નાભોગલાગ્યાહશેકેએમનાઘરમાંઆવીચીજોહતી. અક્કુએનેધમકાવતોઅનેખંડણીમાગવાપહોંચીજતો. મેનાબાઈએએકવારડરનામાર્યા૫,૦૦૦રૂપિયાગણીઆપેલા, પણબીજીવખતપૈસાનહોતાત્યારેઅક્કુએઘરમાંતોડફોડકરીમૂકીહતી. કરુણાબનસોડનામનીમહિલાપાસેપૈસાનહોતા, તોઅક્કુએનીત્રણબકરીઓઉઠાવીગયો. ગીતાસેવતકરનામનીસ્ત્રીનાઘરેતેએકવારપહોંચ્યોત્યારેત્યાંનાતાલનીપ્રાર્થનાચાલીરહીહતી. ગીતાએપૈસાનઆપ્યાએટલેઅક્કુએપાદરીસહિતબધામહેમાનોનેધીબીડીનાખ્યાહતા. ઘરેલગ્નપ્રસંગહોયકેબીજોકોઈતહેવારહોય, સૌથીપહેલાંઅક્કુનુંખિસ્સુંગરમકરવુંપડે. આનંદનોઅવસરકસ્તૂરબાનગરનાલોકોમાટેદહેશતનુંકારણબનીજતો. શાંતાબાઈશંકરમેશ્રામચાનીલારીચલાવેછેઅનેતેનાબંનેદીકરાઓરિક્ષાહંકારેછે. એમનાંઘરમાંનવુંસ્કૂટરઆવ્યું. પત્યું. માગણીપૂરીનથઈએટલેસ્કૂટરનુંધનોતપનોતકાઢીનાખવામાંઆવ્યું. રમેશજોબુળકર (૩૮વર્ષ) પાસેપણઅક્કુએપૈસામાગેલા. રમેશેનઆપ્યાએટલેઅક્કુએએનાજઘરમાં, એનીજુવાનદીકરીસામેએનેનગ્નકર્યો. પછીઅક્કુઅનેતેનાસાથીઓએસિગારેટોસળગાવીઅનેરમેશનાઆખાશરીરપરડામદીધા. અક્કુક્યારેકોનાપરશીરીતેસિતમવરસાવશેતેકોઈકળીશકતુંનહીં. બળાત્કારનીએનેમનકશીનવાઈનહોતી. સ્ત્રીજુવાનહોય, પરણેલીહોયકેગર્ભવતીહોય... અક્કુનેકોઈનાપરદયાનઆવતી. વસાહતનાલોકોનાશબ્દકોશમાંથીજાણેહિંમતશબ્દનોછેદઊડીગયોહતો. નહીંતો, એકગર્ભવતીમહિલાપરઆખીવસાહતનીવચ્ચેસામૂહિકબળાત્કારથઈરહ્યોહોયઅનેબધાચૂપચાપજોતારહેતેવુંશીરીતેબને? આનંદબનસોડનામનામાણસનેએનાઘરમાંપૂરીદેવામાંઆવ્યોઅનેતેનીપત્નીનીપેલાનાળાપરસામૂહિકરીતેઆબરૂલૂંટવામાંઆવી. આનંદબારણાંપછાડીનેઆક્રંદકરીરહ્યોહતો, પણપાડોશીઓજાણેકેબધિરબનીગયાહતા. બીજેદિવસેસવારેપત્નીઘરેઆવીઅનેબન્નેઘરછોડીનેજતાંરહ્યાં. અક્કુએછવર્ષપહેલાંઅવિનાશતિવારીનામનાઆદમીનીહત્યાકરીહતી. આશાબાઈભગતનામનીમહિલાએઆદુર્ઘટનાનરીઆંખેજોયેલીઅનેતેકોર્ટમાંસાક્ષીબનવાપણતૈયારથઈગઈહતી. અક્કુએઆશાબાઈનેપણપતાવીનાખી. આબનાવપછીઅક્કુવિરુદ્ધફરિયાદકરવાનીકેકોર્ટમાંકેસકરવાનીકોઈનીહિંમતનથઈ. અક્કુનુંહુલામણુંનામ‘મેડમ’ હતું. તેઆવિસ્તારનાટપોરીછોકરાઓનેલૂંટફાટ, છરીબાજીઅનેછોકરીઓપરબળજબરીકરવાનીરીતસરટ્રેનિંગઆપતો. અમુકછોકરાઓઅક્કુનીધાકનેકારણેતેના‘શિષ્ય’ બનતા. ધીમેધીમેતેમનેઆબધાંકુકર્મોમાંથીઆનંદમળવાલાગતો. અક્કુનાખાસસાગરીતનુંનામહતુંવિપિનબાલાઘાટી. શરૂઆતમાંબન્નેજણરાત્રેઝૂંપડપટ્ટીમાંફરતાઅનેબારી-બારણામાંથીચોરીછૂપીથીડોકિયાંકરીનેપતિ-પત્નીવચ્ચેથતીસંવનનક્રિયાનિહાળતા. બીજેદિવસેબધાસાંભળેતેરીતેઅશ્લીલભાષામાંતેમનેચીડવતા. પેલાનાળાપર (જે‘પીલીનદી’ તરીકેપણઓળખાયછે) એકાંતછવાયેલુંહોયએટલેપ્રેમીપંખીડાંકેનવાનવાપરણેલાલોકોત્યાંફરવાજતા. અક્કુદોસ્તારોસાથેત્યાંપહોંચીજતોઅનેસ્ત્રીઓનેછેડતો, તકમળેતોપ્રેમીકેપતિનીઆંખસામેતેમનાપરબળાત્કારપણકરતો. સ્ત્રીઓનુંચારિત્ર્યહનનકરવાનાઅનેલૂંટફાટકરવાનાકુસંસ્કારઅક્કુમાંએનાપિતાકાલીચરણયાદવમાંથીઊતરીઆવ્યાહોવાજોઈએ. કાલીચરણે૪૦વર્ષપહેલાંમોતીબાગનામનાવિસ્તારમાંઅસહાયવિધવાપરબળાત્કારકર્યોહતો. મોતીબાગનારહેવાસીઓઊકળીઊઠ્યાઅનેતેમણેકાલીચરણનેઆવિસ્તારમાંથીભગાડીમૂક્યો. કાલીચરણેપછીકસ્તૂરબાનગરમાંઅડિંગોજમાવ્યો. એનેપાંચદીકરાનેપાંચદીકરીહતાં. અક્કુસૌથીનાનો. અક્કુનોએકભાઈચુટઈયાદવપણચાકુનીઅણીએલોકોનેલૂંટવાનુંકામકરતો. અક્કુનાબીજાએકભાઈઅમરયાદવનેનાગપુરમાંથીતડીપારકરવામાંઆવ્યોહતો. તેનાનામેપણલૂંટફાટઅનેબળાત્કારનાગુનાબોલેછે. અક્કુનાનામે૨૫ગુનાનોંધાઈચૂક્યાછે. તેનેપણનાગપુરમાંથીતડીપારકરવામાંઆવ્યોહતો, પણએકસ્તૂરબાનગરમાંટેસથીજિંદગીવિતાવતોહતો. એનીવિરુદ્ધબોલવાવાળુંકોઈહતુંનહીંએટલેતેનેમોકળુંમેદાનમળીગયુંહતું. અક્કુકસ્તૂરબાનગરમાંકાળોકેરવર્તાવીરહ્યોછેએનીજાણપોલીસનેસ્વાભાવિકરીતેહતીજ, પણએણેઅક્કુસામેકોઈપગલાંનલીધાં. અક્કુછેલ્લાંઆઠવર્ષથીત્રાસવર્તાવીરહ્યોહતો, પણપાછલાએકવર્ષદરમિયાનતોએણેલોકોનુંજીવવુંહરામકરીનાખ્યુંહતું. અહીંનીદલિતવસતિમાંમાત્રએકજપરિવારએવોહતોજેઅક્કુથીડરતોનહોતો. અથવાતો, જેણેચહેરાપરડરનેવ્યક્તથવાદીધોનહોતો. એએડવોકેટવિલાસભાંડેનોપરિવારહતો. અક્કુનીશેતાનિયતથીભાંડેસંપૂર્ણપણેવાકેફહતા. એકવર્ષપહેલાંઅક્કુનેતડીપારકરવામાંઆવ્યોહતો. અક્કુઇચ્છતોહતોકેએનોકેસવિલાસભાંડેલડે. પણભાંડેએચોખ્ખીનાપાડીદીધી. અક્કુક્રોધિતથઈઊઠ્યોહતો. વિલાસભાંડેનુંસાસરુંપણપડોશમાંજછે. વિલાસભાંડેનીસાળીઉષાનારાયણેપરઅક્કુનીનજરઆમતોશરૂઆતથીહતી. ગ્રેજ્યુએટઉષાએમેનેજમેન્ટનોકોર્સકર્યોછે. તેનુંકુટુંબશિક્ષિતહોવાથીઅહીંનાગરીબલોકોતેમનેખૂબમાનઆપેછે. ભાંડેએકેસલડવાનોનનૈયોભણ્યોતેપછીઅક્કુઉષાનેજોતાંજતેનાઆખાપરિવારનેઉદ્દેશીનેગંદીગાળોનોવરસાદવરસાવતો. કોઈપણપરિસ્થિતિએએકહદપછીપલટાવુંજપડેછે. અક્કુયાદવેફેલાવીરાખેલાઆતંકઅનેડરનાવાતાવરણપરક્યારેકતોપૂર્ણવિરામમુકાવાનુંજહતું. આપ્રક્રિયાનીશરૂઆતથઈ૨૯જુલાઈએબનેલીએકઘટનાથી. રાજેશમધુકર (૨૦વર્ષ) નામનોવિલાસભાંડેનોએકસાળોમાનસિકરીતેમંદછે. તેદિવસેઅક્કુઅનેતેનાત્રણસાથીદારોએરાજેશનેરસ્તાવચ્ચેઘેરીવળીનેધમકાવ્યો: તારાજીજાજીમોટાવકીલબનીનેભલેફરતાહોય, પણજાએનેજઈનેકહેકેતમારોકાળોકોટબહુજલદીલાલરંગનોથઈજવાનોછે. ભાંડેપરિવારનેથઈરહેલીસતામણીનોસિલસિલોબીજેદિવસેપણચાલુરહ્યો. તેરાત્રેઅગિયારવાગ્યેઅક્કુનાપંદરવીસસાથીઓઉષાનાઘરનેઘેરીવળ્યા. ગંદીગાળોનાવરસાદવચ્ચેએકટપોરીચિલ્લાઈરહ્યોહતો: “ઉષા, હવેતારોવારોછે... અત્યારસુધીતુંબચીગઈછે, પણઆજેઅમેતને...” ઉષાએબનેવીનેફોનકર્યોત્યારેઅક્કુઅનેબીજાત્રણ-ચારટપોરીઓવિલાસભાંડેનાઘરનાકમ્પાઉન્ડમાંજઘેરોઘાલીનેઊભાહતા. બારણુંઅંદરથીબંધહતું. ભાંડેએદબાતાઅવાજેમોબાઇલપરપોલીસસ્ટેશનમાંફરિયાદકરી. પોતાનાકેટલાકદોસ્તોનેપણમોબાઇલપરઆખીઘટનાનીજાણકારીઆપી. પંદરમિનિટમાંપોલીસઆવી, પણત્યાંસુધીમાંઅક્કુઅનેતેનાસાથીદારોપલાયનથઈચૂક્યાહતા. વિલાસભાંડેઅનેતેનાપરિવારેપોલીસસ્ટેશનેજઈનેએફ.આઈ.આર. નોંધાવી. ભાંડેએબીજેદિવસેનાગપુરમાંકાર્યવાહીશરૂકરીદીધી. કસ્તૂરબાનગરનાલોકોમાંહિંમતઊઘડવાનીશરૂઆતથઈરહીહતી. ભાંડેએઅલગઅલગપરિવારોમાંથી૨૦માણસોનીસહીએકઠીકરીઅનેઅક્કુયાદવે૨૬થી૩૦જુલાઈદરમિયાનફેલાવેલાત્રાસનુંવર્ણનકરતોફરિયાદપત્રડી.સી.પી. યાદવતેમજપોલીસકમિશનરડી. શિવાનંદનનેસુપરતકર્યો. ભાંડેએપોલીસરક્ષણનીમાગણીકરી, પણતેનોઅસ્વીકારકરવામાંઆવ્યો. બીજાએકફરિયાદપત્રપર૯૬લોકોએસહીઓકરીઅક્કુયાદવનીધરપકડનીમાગણીકરી. અત્યારસુધીમિયાંનીમીંદડીબનેલાલોકોનાઆતેવરજોઈનેઅક્કુનેકંઈકઅંદેશોઆવીગયોહશે, તેપોતાનાપરિવારસાથેપાંચમીઓગસ્ટેઘરછોડીનેનાસીગયો. દલિતવસતીમાંઊકળીરહેલોઆક્રોશહવેપ્રગટપણેવ્યક્તથવાલાગ્યોહતો. વર્ષોસુધીદબાઈરહેલીસ્પ્રિન્ગઊછળીચૂકીહતી. ક્રોધેભરાયેલાલોકોએ૬ઓગસ્ટેસવારેઅક્કુનાઘરનેસાવતોડીફોડીનાખ્યું. ૭ઓગસ્ટેપોલીસેઅક્કુનીધરપકડકરી. ૮ઓગસ્ટેઝરીપટકાપોલીસસ્ટેશનનીબહાર૧૫૦થી૨૦૦માણસોનીભીડએકઠીથઈહતી. સૌનેવ્યકિતગતરીતેઅક્કુયાદવવિરુદ્ધફરિયાદલખાવવીહતી. એકપોલીસઇન્સ્પેક્ટરેબહારઆવીનેકહ્યું: “તમેલોકોઅહીંએકઠાથવાનેબદલેકોર્ટમાંકેમજતાનથી? આજેઅક્કુનેકોર્ટમાંપેશકરવાનોછે...” ક્રોધિતથયેલંુટોળુંત્રણેકકિલોમીટરનાઅંતરેઆવેલીઅદાલતેપહોંચીગયું. પોલીસઅક્કુનેલઈનેકોર્ટનાકમ્પાઉન્ડમાંપ્રવેશ્યાત્યારેકસ્તૂરબાનગરનીમેદનીજોઈનેઅક્કુડઘાઈગયો. ત્યાંજએનીનજરપોતાનાસાથીદારવિપિનબાલઘાટીપરપડી. વિપિનકપડાંઅનેટિફિનલઈનેઊભોહતો. વિપિનનેજોઈનેઅક્કુનેસહેજહાશકારોથયોહોવોજોઈએ. એણેપોલીસનેકહ્યું: યેમેરાઆદમીહૈ. વિલાસભાંડેએવિપિનનોહાથઝાલીનેપોલીસનેકહ્યું: આનેયપકડીલો, આઅક્કુનાઅપરાધોનોહિસ્સેદારછે. આસાંભળીનેવિપિનત્યાંભાંડેસાથેઝપાઝપીકરવાલાગ્યો. આદૃશ્યજોઈનેકસ્તૂરબાનગરનીમહિલાઓભડકીઊઠી. એમાંનીએકમહિલાએવિપિનનેતમાચોમારીદીધો. તેમણેજોરજોરથીરાડોપાડવાનુંશરૂકર્યું: અક્કુનેઅમારાહવાલેકરીદો! પોલીસઅક્કુનેલઈનેજતીરહી. ૧૩ઓગસ્ટસુધીઅક્કુપોલીસનારિમાન્ડપરહતો. કસ્તૂરબાનગરનારહેવાસીઓમાંહવેનવીદહેશતફેલાઈ: ૧૩મીએન્યાયાધીશઅક્કુનેજામીનપરછોડીમૂકશેતો? ગિન્નાયેલોઅક્કુકસ્તૂરબાનગરમાંપાછોફરશેતોલોકોનાકેવાહાલહવાલકરીમૂકશે? ક્રોધ, ભયઅનેઅનિશ્ચિતતાનીમિશ્રલાગણીઅનુભવીરહેલાકસ્તૂરબાનગરવાસીઓ૧૩ઓગસ્ટનારોજઅદાલતમાંપહોંચીગયા. લગભગ૫૦૦નાટોળામાંમહિલાઓનીબહુમતીહતી. પુરુષોઅનેબાળકોપણહતાં. લગભગઅઢીવાગ્યેપોલીસનાત્રણમાણસોઅક્કુસહિતચારઆરોપીઓસાથેકોર્ટનાપ્રાંગણમાંપ્રવેશ્યા. અક્કુએજોયુંકેઆવખતેમેદનીગયાવખતકરતાંયવધારેમોટીઅનેવધારેઊકળેલીછે. કોર્ટનામકાનતરફડગલાંભરતાંભરતાંએણેમીનાગળવીનામનીસ્ત્રીનેકહ્યું: “સા... (ગાળ), તુંએકવારતોબચીગઈ, પણહવેતારીખેરનથી. આવખતેમારીભેગાબીજાદસજણહશે... તુંજશુંકામ, મહોલ્લાનીએકેયઔરતનેહુંમોઢુંબતાડવાલાયકનહીંછોડું...” મીનાનોગુસ્સોફાટીનીકળ્યો. એણેચપ્પલકાઢીનેઅક્કુતરફફેંક્યું. જાણેચિનગારીચંપાવાનીજરાહજોવાતીહોયતેમગુસ્સાનીઆગભભૂકીઊઠી. અદાલતનાકમ્પાઉન્ડમાંહુલ્લડમચીગયું. પોલીસનામાણસેદરવાજોબંધકરીદીધો. મોટાભાગનુંટોળુંબહારરહીગયું, પણપાંચેકમહિલાઓપોલીસનીપાછળપાછળઅદાલતનામકાનમાંઘૂસીગઈ. કોર્ટમાંવિરામચાલીરહ્યોહતો. ખાલીકોર્ટરૂમમાંઅક્કુ, પોલીસનાબેમાણસોઅનેબીજાકેટલાકછૂટાછવાયામાણસોહતા. કોર્ટનીબહારરહેલુંટોળુંબીજાગેટપાસેઆવ્યું. દરવાજોતોડીનેટોળાનોમોટોહિસ્સોકોર્ટનામકાનમાંઘૂસીગયો. પાગલબનીગયેલાટોળાએઅક્કુનેધીબવાનુંશરૂકરીદીધું. વર્ષોથીધરબાયેલોઆક્રોશઅત્યંતતીવ્રતાથીબહારઆવીરહ્યોહતો. પોલીસનાહાથમાંથીછીનવીલીધેલાદંડા, પથ્થર, ટાઇપરાઇટર, કોર્ટરૂમમાંપડેલીબીજીચીજ-વસ્તુઓ... અક્કુપરબેરહમીથીપ્રહારોથઈરહ્યાહતા. રણચંડીબનેલીશોષિતમહિલાઓએઅક્કુયાદવનામનાનરરાક્ષસનોવધકરીનાખ્યો... ૨૦જમિનિટમાંખેલખતમથઈગયો. પોલીસનામાણસોરફુચક્કરથઈચૂક્યાહતા. અક્કુનોનિશ્ચેષ્ટદેહત્યાંજરહેવાદઈનેટોળુંબહારનીકળીગયું. કેટલાયનાંકપડાંપરલોહીનાડાઘસ્પષ્ટદેખાતાહતા. કોર્ટનીઅંદરઅનેબહારજમાથયેલાહજારેકમાણસોસ્તબ્ધબનીનેબધુંજોઈરહ્યાહતા. થોડીવારપછીકોઈઅજાણ્યામાણસેપોલીસનેફોનકર્યોકેલોહીથીરંગાયેલાંકપડાંવાળીમહિલાઓએકરિક્ષામાંબેસીનેગઈછે. રિક્ષાનોનંબરપણઆપવામાંઆવ્યો. રિક્ષાવાળાનીધરપકડકરવામાંઆવી. પોલીસકસ્તૂરબાનગરગઈઅનેરિક્ષાવાળાનીમદદથીપાંચમહિલાઓનીધરપકડકરી. આપાંચસ્ત્રીઓએટલેસવિતાજીતુબંજારી, પિંકીઅજયશંભરકર, અંજનાબાઈકિસટનબોરકર, લીલારઘુનાથસાંગોલેઅનેભગીરથાહરિશ્ચંદ્રઅકીકને. એમનીઅટકાયતબાદવસાહતનીતમામમહિલાઓપોલીસસ્ટેશનપહોંચીગઈઅનેકહ્યું: અક્કુયાદવનેઅમેબધાંએમાર્યોછે... અમનેસૌનેઅરેસ્ટકરો...! ૧૮ઓગસ્ટ, બુધવારનારોજઅક્કુયાદવનીહત્યાનાઆરોપસરપાંચમહિલાઓનેનાગપુરકોર્ટમાંલઈજવામાંઆવીત્યારેઅદ્ભુતદૃશ્યસર્જાયુંહતું. કસ્તૂરબાનગરમાંસ્ત્રી-પુરુષો, બાળકો, વૃદ્ધોસૌનામોઢેએકજવાતહતી: આસ્ત્રીઓનિર્દોષછે. આખુંનાગપુર‘આરોપી’ મહિલાઓનીતરફેણકરીરહ્યુંહતું. કોર્ટમાંકાર્યવાહીથઈતેનાએકદિવસપહેલાં૧૧૮વકીલોએમહિલાઓવતીકોર્ટમાંનિ:શુલ્કકેસલડવાનીસામેથીતૈયારીબતાવીહતી! આખરેએવોનિર્ણયલેવામાંઆવ્યોકેઆમહિલાઓનોકેસમહિલાવકીલોજલડે. નિવેદિતામહેતા, સુચિતાડોંગરેઅનેઅર્ચનારામટેકેસહિતમહિલાવકીલોએસંગઠિતથઈઅનેકેસહાથમાંલીધો. ડિસ્ટ્રિક્ટજજકાસવાસમક્ષઆમહિલાઓવિરુદ્ધક્રાઇમબ્રાન્ચનાઇન્વેસ્ટિગેશનઓફિસરએકપણપુરાવોપેશકરીનશક્યા. આખરેપાંચેયમહિલાને૫,૦૦૦રૂપિયાનાપર્સનલબોન્ડપરમુક્તકરવામાંઆવી. ઝૂંપડપટ્ટીમાંવસતીગરીબમહિલાઓઆટલીરકમક્યાંથીલાવીશકે? કોર્ટનીબહારમહિલાઓનેપર્સનલબોન્ડઅપાવવામાટેનાગરિકોનીલાઇનલાગીગઈ. આસ્ત્રીઓકસ્તૂરબાનગરમાંપાછીફરીત્યારેઅહીંઉત્સવનુંવાતાવરણસર્જાયું. પાંચેયસ્ત્રીઓનુંસન્માનકરવામાંઆવ્યું. બસ, તેદિવસથીસન્માનનોજેસિલસિલોશરૂથયોતેદિવસોસુધીચાલતોરહ્યો. આટલાંવર્ષોસુધીઅક્કુયાદવનાઅત્યાચારપરઅંકુશનલગાડનારનેતાઓ, ચૂંટણીનજીકઆવીરહીછેએટલેઆમહિલાઓનાસત્કારસમારંભયોજવાનીવાતકરેછે! અભૂતપૂર્વઘટનાબનેપછીતેનેઅનેકરંગીપ્રતિક્રિયાઓમળતીહોયછે. “તમેઅક્કુયાદવનેમારીશકોતોઅમનેપણ...” એવીદલીલહેઠળમજૂરીકેપારકાંકામકરતીકસ્તૂરબાનગરનીઘણીમહિલાઓનેપાણીચુંઆપીદેવામાંઆવ્યુંછે. ધરપકડથયેલીઅન્યમહિલાઓકુસુમબાગડે, કિરણનરવણેઅનેપિંકીનાભકરનેપણતેનીનોકરીમાંથીકાઢીમુકાઈછે. [‘અભિયાન’ અઠવાડિક: ૨૦૦૪]