સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાભશંકર રાવલ/મનના કૂબે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મનનામારાએકલકૂબે જગઆખાનીસાહ્યબીઝૂલે. રૂપરમેજ્યાંરોજટીંટોડા;...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
મનનામારાએકલકૂબે
 
જગઆખાનીસાહ્યબીઝૂલે.
 
રૂપરમેજ્યાંરોજટીંટોડા;
મનના મારા એકલ કૂબે
કંટકછે — પણફૂલક્યાંથોડાં!
જગ આખાની સાહ્યબી ઝૂલે.
ગુંજતાબારેમાસઅહોશાં
રૂપ રમે જ્યાં રોજ ટીંટોડા;
કોયલનાં, બુલબુલનાંજોડાં!
કંટક છે — પણ ફૂલ ક્યાં થોડાં!
એકફેરામારોનાથજોઆવે,
ગુંજતા બારે માસ અહો શાં
આભનીરંગ-અટારિયુંભૂલે! — મનના.
કોયલનાં, બુલબુલનાં જોડાં!
રોજધૂબાકાનેરોજહિલોળા :
એક ફેરા મારો નાથ જો આવે,
મ્હેફિલ, જામનેહેમહિંચોળા;
આભની રંગ-અટારિયું ભૂલે! — મનના.
પાયલનાઝણઝણાટમાંઊડે
 
રંગબેરંગીપ્રીત-પટોળાં :
રોજ ધૂબાકા ને રોજ હિલોળા :
ગાનમાંઘેલાંગોપિયું-ગોપા :
મ્હેફિલ, જામ ને હેમહિંચોળા;
ફોરમફોરતીફાંકડીધૂળે! — મનના.
પાયલના ઝણઝણાટમાં ઊડે
એકતારો, બસ, એકલોછેડું,
રંગબેરંગી પ્રીત-પટોળાં :
આજકૂબેઆમજીવનખેડું;
ગાનમાં ઘેલાં ગોપિયું-ગોપા :
જગનેનેજગદીશનેમારી
ફોરમ ફોરતી ફાંકડી ધૂળે! — મનના.
રંગમ્હેલાતેમ્હાલવાતેડું;
 
પણકૂબોપ્રભુનેયનઆપું —
એકતારો, બસ, એકલો છેડું,
ભલેઆખુંવરમાંડકબૂલે! — મનના.
આ જ કૂબે આમ જીવન ખેડું;
{{Right|[‘મિલાપ’ માસિક :૧૯૫૬]
જગને ને જગદીશને મારી
}}
રંગ મ્હેલાતે મ્હાલવા તેડું;
પણ કૂબો પ્રભુનેય ન આપું —
ભલે આખું વરમાંડ કબૂલે! — મનના.
{{Right|[‘મિલાપ’ માસિક : ૧૯૫૬]}}
</poem>
</poem>

Latest revision as of 09:09, 28 September 2022



મનના મારા એકલ કૂબે
જગ આખાની સાહ્યબી ઝૂલે.
રૂપ રમે જ્યાં રોજ ટીંટોડા;
કંટક છે — પણ ફૂલ ક્યાં થોડાં!
ગુંજતા બારે માસ અહો શાં
કોયલનાં, બુલબુલનાં જોડાં!
એક ફેરા મારો નાથ જો આવે,
આભની રંગ-અટારિયું ભૂલે! — મનના.

રોજ ધૂબાકા ને રોજ હિલોળા :
મ્હેફિલ, જામ ને હેમહિંચોળા;
પાયલના ઝણઝણાટમાં ઊડે
રંગબેરંગી પ્રીત-પટોળાં :
ગાનમાં ઘેલાં ગોપિયું-ગોપા :
ફોરમ ફોરતી ફાંકડી ધૂળે! — મનના.

એકતારો, બસ, એકલો છેડું,
આ જ કૂબે આમ જીવન ખેડું;
જગને ને જગદીશને મારી
રંગ મ્હેલાતે મ્હાલવા તેડું;
પણ કૂબો પ્રભુનેય ન આપું —
ભલે આખું વરમાંડ કબૂલે! — મનના.
[‘મિલાપ’ માસિક : ૧૯૫૬]