સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાલજી કાનપરિયા/વણઝારા: Difference between revisions

no edit summary
(Created page with "<poem> અમેવિફલતાનાવણઝારા, અમેખોટનાકશીગણનારા. વાટમાંઆવેરેત, તોએનેગૂં...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
અમેવિફલતાનાવણઝારા,
 
અમેખોટનાકશીગણનારા.
 
વાટમાંઆવેરેત, તોએનેગૂંજેઘાલીલઈએ,
અમે વિફલતાના વણઝારા,
વનઆખાનીલીલપઅમેરણમાંવેરીદઈએ.
અમે ખોટ ના કશી ગણનારા.
અમેરણરેતીનાફરનારા,
 
અમેવિફલતાનાવણઝારા.
વાટમાં આવે રેત, તો એને ગૂંજે ઘાલી લઈએ,
{{Right|[‘બુદ્ધિપ્રકાશ’ માસિક :૧૯૭૮]}}
વન આખાની લીલપ અમે રણમાં વેરી દઈએ.
 
અમે રણરેતીના ફરનારા,
અમે વિફલતાના વણઝારા.
{{Right|[‘બુદ્ધિપ્રકાશ’ માસિક : ૧૯૭૮]}}
</poem>
</poem>
26,604

edits