ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તરેહ કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તરેહ કવિતા(Pattera Poetry)'''</span> : પૃષ્ઠ પર અસામાન્ય આકૃતિમાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.|| | {{Right|ચં.ટો.|| | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = તરેહ | |||
|next = તર્કશાસ્ત્ર અને સાહિત્ય | |||
}} |
Latest revision as of 11:24, 26 November 2021
તરેહ કવિતા(Pattera Poetry) : પૃષ્ઠ પર અસામાન્ય આકૃતિમાં કાવ્યરચના એ રીતે ગોઠવાયેલી હોય છે કે શબ્દો દ્વારા વ્યક્ત મનોભાવ કે વિચારની સાથે તે સંગતિ પામે. તરેહ કવિતાને ‘મૂર્તકવિતા’ (Concrete Poetry) તરીકે પણ ઓળખવામાં આવે છે.
{{Right|ચં.ટો.||