ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દીપક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દીપક'''</span> : સાદૃશ્યમૂલક અલંકાર. પ્રકૃત અને અપ્રકૃ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = દિંડી
|next = દીર્ઘકાવ્ય
}}

Latest revision as of 11:59, 26 November 2021



દીપક : સાદૃશ્યમૂલક અલંકાર. પ્રકૃત અને અપ્રકૃત વિષયોના ધર્મનો એક જ વાર ઉલ્લેખ થાય ત્યારે દીપક અલંકારનો પહેલો પ્રકાર જ્યારે એક જ કારકને અનેક ક્રિયાઓ સાથે સાંકળી લેવામાં આવે ત્યારે દીપકનો બીજો પ્રકાર સંભવે. જેમકે ‘મદથી શોભતો હાથી અને રાજા પ્રતાપથી’ જ.દ.