ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાસ્યવિશ્રાંતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હાસ્યવિશ્રાંતિ(Comic Relief)'''</span> : ગંભીર પ્રકૃતિની...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = હાસ્યરસ
|next = હાસ્યવૃત્તિ
}}

Latest revision as of 09:05, 3 December 2021


હાસ્યવિશ્રાંતિ(Comic Relief) : ગંભીર પ્રકૃતિની સાહિત્યિક કૃતિ (વિશેષત : નાટક)માં ભાવકને મુખ્ય વસ્તુથી પરાવૃત્ત કરતું હાસ્યરસનું તત્ત્વ; જે કોઈ પ્રસંગ કે સંવાદ સ્વરૂપે રજૂ કરવામાં આવે. આ પ્રવિધિ બે વિરોધી અસરો એકીસાથે ઉપજાવે છે : એકબાજુ કૃતિના મૂળ ગંભીર, કરુણરસને લીધે જાગેલો પ્રક્ષોભ(tension) સમાવે છે, તો બીજીબાજુ ગંભીર-કરુણરસને વધુ સઘન બનાવે છે. સંસ્કૃત નાટકોમાં વિદૂષકના પાત્ર દ્વારા આ કામ લેવામાં આવતું જોઈ શકાય છે. પ.ના.