સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વલ્લભભાઈ પટેલ/બરફમાં રહેલો જ્વાળામુખી: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{space}} | {{space}} | ||
હિંદુસ્તાનનુંદુ:ખઆગેવાનનાઅભાવનુંનથી, આગેવાનોઅનેકથઈપડ્યાનુંછે, સિપાઈગીરીનાઅભાવનુંછે. | હિંદુસ્તાનનુંદુ:ખઆગેવાનનાઅભાવનુંનથી, આગેવાનોઅનેકથઈપડ્યાનુંછે, સિપાઈગીરીનાઅભાવનુંછે. | ||
{{center|*}} | {{center|*}} | ||
લોઢુંગરમજોઈએ, પણહથોડાએતોઠંડાજરહેવુંજોઈએ. હથોડોગરમથઈજાયતોપોતાનોજહાથોબાળે. | લોઢુંગરમજોઈએ, પણહથોડાએતોઠંડાજરહેવુંજોઈએ. હથોડોગરમથઈજાયતોપોતાનોજહાથોબાળે. |
Revision as of 11:33, 8 June 2021
હિંદુસ્તાનનુંદુ:ખઆગેવાનનાઅભાવનુંનથી, આગેવાનોઅનેકથઈપડ્યાનુંછે, સિપાઈગીરીનાઅભાવનુંછે.
લોઢુંગરમજોઈએ, પણહથોડાએતોઠંડાજરહેવુંજોઈએ. હથોડોગરમથઈજાયતોપોતાનોજહાથોબાળે.
હુંનાતજાતનેભૂલીગયેલોમાણસછું. આખુંહિંદુસ્તાનમારુંગામછે, અઢારેવરણમારાંભાઈભાંડુછે.
બાળપણમાંઆપણુંગંદુંઆપણીમાસાફકરતી. એજરીતેહરિજનોઆપણીમાતાનુંકામકરેછે.
તમનેશરમનથીકેતમારીસ્ત્રીઓનેપરદામાંરાખીનેતમેપોતેજઅર્ધાંગવાયુથીપીડાઓછો? એસ્ત્રીઓકોણછે? તમારીમા, બહેન, પત્ની. તમેએનેગુલામપશુડીજેવીરાખીછે, એટલેએનીઓલાદતમેપણગુલામપશુજેવાંરહ્યાંછો.
લાયકઉંમરનાંછોકરા-છોકરીઓપોતાનીઇચ્છામાંઆવેત્યાંલગ્નકરેત્યાંમા-બાપઆડેઆવેતેઅત્યાચારગણાય.
લાંબોવખતઆરામલઈનેએકલુંશરીરસાચવસાચવકર્યાકરવું, તેનાકરતાંકામકરતાંકરતાંથોડાંવરસવહેલાંમરીજવાયતોયશુંખોટું?
નબળાનુંરક્ષણકરવું, એરાજ્યનોધર્મછે. સબળાતોપોતાનુંરક્ષણકરીશકેછે, પણજોનબળાનુંરક્ષણરાજ્યનકરેતોબીજુંકોણકરે?
વિરુદ્ધવિચારનોપક્ષજેમનાનોહોય, તેમતેપક્ષનેવધારેવિનયથીસાંભળવાનીજરૂરછે.
ઘણામાનેછેકેમેંજેકર્યુંતેમહાત્માજીથીનથાત. પણમારામાંમહાત્માજીનોએકહજારમોઅંશપણહોત, તોમેંજેકંઈકર્યુંછેતેનાથીદશગણુંકરીદેખાડત.
આપણેજેબોલીએ, તેમાંબળહોવુંજોઈએ. ખાલીનિંદાકરવાથીકાંઈવળેનહીં. કેવળનિંદાથીહાર્યોહોયએવાદુશ્મનનોએક્કેદાખલોજગતમાંનથી. નિંદાથીતોસામાવાળોનફ્ફટથાય.
જેખેડૂતમુશળધારવરસાદમાંકામકરે, ટાઢ-તડકાવેઠે, મારકણાબળદસાથેકામલે, તેનેડરકોનો? [‘સરદારવાણી’ પુસ્તકમાંથીસંકલન: મહેશદવે]