ભારતીય કથાવિશ્વ૧/મનુ અને તેના પુત્રો: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| મનુ અને તેના પુત્રો | }} {{Poem2Open}} મનુના પુત્ર નામાનેવિષ્ઠ માન..."
 
No edit summary
 
Line 17: Line 17:
બ્રાહ્મણે કહ્યું, ‘આ બધું મને અંગિરાઓએ આપ્યું છે.’

ત્યારે તે પુરુષે કહ્યું, ‘હે નામાનેવિષ્ઠ, તો પછી આનો નિર્ણય કરવા તમારા પિતાને પૂછીએ.’

તે પિતા પાસે ગયો. પિતાએ કહ્યું, ‘હે બાળક, શું તને અંગિરાઓએ નથી આપ્યું?’

‘હા, મને જ તો આપ્યું હતું.’
‘હા, મને જ તો આપ્યું હતું.’
‘તો પછી’?  
‘તો પછી’?  
‘કાળાં કપડાં પહેેરેલો કોઈ પુરુષ ઉત્તર દિશામાં આવીને કહેવા લાગ્યો, આ મારું છે. યજ્ઞભૂમિ પર જે કંઈ વધ્યું હોય તે બધું મારું છે. એમ કહીને બધું લઈ લીધું.’  