ભારતીય કથાવિશ્વ૧/સત્યકામ અને જબાલાની કથા: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| સત્યકામ અને જબાલાની કથા | }} {{Poem2Open}} ::(ભારતભરમાં જાણીતી થયેલ..."
 
No edit summary
 
Line 11: Line 11:
‘કેમ નથી જાણતી?’  
‘કેમ નથી જાણતી?’  
‘મારા પતિને ત્યાં અતિથિઓ આવ્યા જ કરતા. હું તે બધાની સેવાચાકરી કરતી. યુવાનીમાં જ મેં તને મેળવ્યો, પછી તો તારા પિતાનું અવસાન થયું. હવે મને યાદ નથી કે તારું ગોત્ર કયું છે. મારું નામ જબાલા, ગુરુ પૂછે તો કહેજે કે મારું નામ સત્યકામ જાબાલ.’  

પછી તો જાબાલ ગુરુ ગૌતમ વંશના હારિદ્રુમત પાસે પહોંચી ગયો. અને આશ્રમમાં નિવાસ કરવાની ઇચ્છા તેણે ગુુરુ આગળ વ્યક્ત કરી.  

ગુુરુએ પૂછ્યું, ‘તારું ગોત્ર કયું?’  
ગુરુએ પૂછ્યું, ‘તારું ગોત્ર કયું?’  
‘હું જાણતો નથી.’ પછી જાબાલે માતા સાથે થયેલી વાતચીત ગુરુને કહી સંભળાવી. ‘મારું નામ સત્યકામ જાબાલ.’  

ગુરુએ કહ્યું, ‘આટલી સ્પષ્ટ અને સીધીસાદી વાત બ્રાહ્મણ સિવાય કોઈ કરે નહીં. હું તારા સંસ્કાર કરીશ, કારણ કે તેં સત્યનો આશ્રય લીધો.’  