ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિચય(Digest)'''</span> : પુસ્તકોના કે લેખોના સંક્ષેપોને સમા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નિઘંટુ
|next = નિદર્શન
}}

Latest revision as of 04:54, 28 November 2021


નિચય(Digest) : પુસ્તકોના કે લેખોના સંક્ષેપોને સમાવતા પ્રકાશન યા પુસ્તકને આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને આધુનિક યુગમાં સમયની ખેંચ વર્તાતી હોય ત્યારે આ પ્રકારનું પ્રકાશન ઓછા શ્રમે વાચકને મહત્ત્વની સામગ્રી અવગત કરાવી શકે છે. ચં.ટો.