ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાદપૂર્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પાદપૂર્તિ/પાદપૂરણ'''</span> : ઘણીવાર પહેલેથી આપેલી પંક..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પાદટીપ | |||
|next = પારસી | |||
}} | |||
Latest revision as of 07:13, 28 November 2021
પાદપૂર્તિ/પાદપૂરણ : ઘણીવાર પહેલેથી આપેલી પંક્તિ કે પંક્તિખંડને અંત્ય પંક્તિમાં ગૂંથવાની હોય છે, આ પ્રકારની કાવ્યક્રીડા/કાવ્યવિનોદ/કાવ્યકૌશલને પાદપૂર્તિ કહે છે. ક્યારેક પહેલા ત્રણ પાદ આપવામાં આવે છે. અને ચોથા પાદની પૂર્તિ માગવામાં આવે છે, તો ક્યારેક એક પાદ આપીને બીજા ત્રણ પાદની પૂર્તિ માગવામાં આવે છે.