ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિફલિત-ન્યાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિફલિતન્યાય'''</span> (Nemesis) : વિદ્વેષની ગ્રીક દેવીના...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રતિનિર્દેશ
|next = પ્રતિબદ્ધ સાહિત્ય
}}

Latest revision as of 07:48, 28 November 2021


પ્રતિફલિતન્યાય (Nemesis) : વિદ્વેષની ગ્રીક દેવીના નામ પરથી આવેલી સંજ્ઞા. આ સંજ્ઞા કરુણ-કવિન્યાય (Tragic Poetic Justice)ના સિદ્ધાન્તમાં પ્રયોજાય છે. આ સિદ્ધાન્ત પ્રમાણે આસુરી તત્ત્વો પોતાના જ કારણે પતન પામે છે. પ.ના.