ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિફલિત-ન્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતિફલિતન્યાય (Nemesis) : વિદ્વેષની ગ્રીક દેવીના નામ પરથી આવેલી સંજ્ઞા. આ સંજ્ઞા કરુણ-કવિન્યાય (Tragic Poetic Justice)ના સિદ્ધાન્તમાં પ્રયોજાય છે. આ સિદ્ધાન્ત પ્રમાણે આસુરી તત્ત્વો પોતાના જ કારણે પતન પામે છે. પ.ના.