ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલદોષ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સ્થલદોષ(Anachorism)'''</span> : કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સ્થલકાલતત્વ | |||
|next= સ્થલવાચક કવિતા | |||
}} |
Latest revision as of 11:32, 9 December 2021
સ્થલદોષ(Anachorism) : કોઈક પ્રસંગ, દૃશ્ય, પાત્ર કે શબ્દનો તેના સાહજિક સંદર્ભમાં વિનિયોગ ન કરતાં અપ્રતીતિકર એવા સંદર્ભમાં તેની રજૂઆત કરવી તે. જેમકે મધુ રાયની ટૂંકી વાર્તા ‘ઇંટોના સાત રંગ’માં હરિયાનું પેરિસ જવું – એ સહેતુક, ચોક્કસ પ્રયોજનથી આલેખાય છે. સ્થલદોષને એક પ્રવિધિ તરીકે સહેતુક અને અજાણતાં થતા દોષ તરીકે જે તે કૃતિના સંદર્ભમાં તપાસી શકાય. પ.ના.