ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્મારકગ્રન્થ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્મારકગ્રન્થ'''</span> : સમર્થ લેખકના મૃત્યુ પછી એની સા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સ્મરણ
|next= સ્યાદવાદ
}}

Latest revision as of 11:33, 9 December 2021


સ્મારકગ્રન્થ : સમર્થ લેખકના મૃત્યુ પછી એની સાંભરણ કે યાદગીરી રૂપે તૈયાર થયેલો ગ્રન્થ. એમાં એનાં અ-પ્રકાશિત લખાણોનો તેમજ એની પ્રભાવક કૃતિઓ પરના અન્ય દ્વારા થયેલા આસ્વાદ-અભ્યાસોનો સંચય હોઈ શકે છે. આ ગ્રન્થ જે તે સાહિત્યકારના પ્રભાવને અને એની ઐતિહાસિક મહત્તાને પ્રગટ કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગોવર્ધનરામ ત્રિપાઠી પર તૈયાર થયેલો ‘ગોવર્ધનરામ શતાબ્દી સ્મારકગ્રન્થ’ એનું ઉદાહરણ છે. ચં.ટો.