ભારતીયકથાવિશ્વ-૩/નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| નિવેદન | }} {{Poem2Open}} ‘ભારતીય કથાવિશ્વ’નો પહેલો ભાગ પ્રગટ કર્...")
 
No edit summary
 
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
‘ભારતીય કથાવિશ્વ’નો પહેલો ભાગ પ્રગટ કર્યા પછી આ બીજો ભાગ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. આ સમગ્ર પ્રકલ્પમાં ગુલામમોહમ્મદ શેખ, હસમુખ શાહ સાથે ને સાથે રહ્યા છે. આવી યોજના મિત્રોના સાથ અને સહકારથી નિવિર્ઘ્ને પાર પાડી શક્યો છું, આ માટે ચીમનલાલ મહેતા, જયદેવ શુક્લ, રાજેશ પંડ્યા, વીનેશ અંતાણી, બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, પીયૂષ ઠક્કરનો આભાર માનતાં આનંદ થાય છે. રામાયણની કથાઓ આ મહાકાવ્યની સમીક્ષિત વાચનાને આધારે છે અને મહાભારતની કથાઓ ગીતાપ્રેસ(ગોરખપુર)ના આધારે છે. ટૂંક સમયમાં ‘ભારતીય કથાવિશ્વ’નો ત્રીજો ભાગ પણ પ્રગટ કરીશું.
‘ભારતીય કથાવિશ્વ’ના પહેલા બે ભાગ પ્રગટ કર્યા પછી આ ત્રીજો ભાગ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. આ સમગ્ર પ્રકલ્પમાં ગુલામમોહમ્મદ શેખ, હસમુખ શાહ સાથે ને સાથે રહ્યા છે. આવી યોજના મિત્રોના સાથ અને સહકારથી નિવિર્ઘ્ને પાર પાડી શક્યો છું, આ માટે ચીમનભાઈ મહેતા, જયદેવ શુક્લ, હસુ યાજ્ઞિક, રાજેશ પંડ્યા, વીનેશ અંતાણી, બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, પીયૂષ ઠક્કરનો આભાર માનતાં આનંદ થાય છે. ટૂંક સમયમાં ‘ભારતીય કથાવિશ્વ’નો ચોથો ભાગ પણ પ્રગટ કરીશું.
{{Right |શિરીષ પંચાલ
 }} <br>
{{Right |શિરીષ પંચાલ
 }} <br>
{{Right |તા.૧--૨૦૧૮ }} <br>
{{Right |તા.૧--૨૦૧૯}} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 20:32, 29 November 2021


નિવેદન

‘ભારતીય કથાવિશ્વ’ના પહેલા બે ભાગ પ્રગટ કર્યા પછી આ ત્રીજો ભાગ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. આ સમગ્ર પ્રકલ્પમાં ગુલામમોહમ્મદ શેખ, હસમુખ શાહ સાથે ને સાથે રહ્યા છે. આવી યોજના મિત્રોના સાથ અને સહકારથી નિવિર્ઘ્ને પાર પાડી શક્યો છું, આ માટે ચીમનભાઈ મહેતા, જયદેવ શુક્લ, હસુ યાજ્ઞિક, રાજેશ પંડ્યા, વીનેશ અંતાણી, બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, પીયૂષ ઠક્કરનો આભાર માનતાં આનંદ થાય છે. ટૂંક સમયમાં ‘ભારતીય કથાવિશ્વ’નો ચોથો ભાગ પણ પ્રગટ કરીશું. શિરીષ પંચાલ

તા.૧-૫-૨૦૧૯